AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 States Assembly Election: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદી અને જેપી નડ્ડાનું થયુ સન્માન

5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે તમામ રાજ્યોમાં સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. ભાજપે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સિવાયના તમામ ચાર રાજ્યોમાં જીત મેળવી છે.

5 States Assembly Election: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદી અને જેપી નડ્ડાનું થયુ સન્માન
PM Modi and JP Nadda (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 1:20 PM
Share

5 States Assembly Election: પંજાબ સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ચારેય રાજ્યોમાં ભાજપે (BJP Party) જીત મેળવી છે અને હવે તે ત્યાં BJP સરકાર બનાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત મેળવી છે અને હવે તે હોળી પહેલા સરકાર બનાવવા જઈ રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા આજે દિલ્હીમાં (Delhi) સંસદીય દળની બેઠક યોજવામાં આવી છે.

ભાજપ સંસદીય દળની બેઠકમાં PMનું સન્માન

દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં BJP સંસદીય દળની બેઠક યોજાઈ રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સભા

ઉત્તર પ્રદેશના કાર્યપાલક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) સોમવારે સાંજે દિલ્હીથી પરત ફર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક સત્તાવાળા વિસ્તારના વિધાન પરિષદના સભ્યોની આગામી ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. BJP સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, ઉત્તર પ્રદેશ ભાજપના સંગઠન પ્રભારી રાધા મોહન સિંહ અને વરિષ્ઠ નેતા સુનીલ બંસલ પણ હાજર હતા.

વિધાન પરિષદના સભ્યોની ચૂંટણીની તૈયારી

તમને જણાવી દઈએ કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ હોળી પછી આવતા અઠવાડિયે યોજાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક સત્તાવાળા વિસ્તારના વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી 9 એપ્રિલે યોજાવાની છે. આ બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : UP: દિલ્હીથી પરત ફરતા જ લખનઉમાં CM યોગીની બેઠક, MLC ચૂંટણીની રણનીતિ પર ચર્ચા , કોર કમિટીને આપવામાં આવ્યો વિજય મંત્ર

આ પણ વાંચો : Lakhimpur case: કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટમાં આજે જામીનને પડકારતી અરજી પર થશે સુનાવણી

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">