15 જાન્યુઆરી 2020થી સરકાર 12 રાજ્યોમાં લાગૂ કરશે ‘વન નેશન વન રાશનકાર્ડ’

સરકાર 12 રાજ્યોમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ સ્કીમ 15 જાન્યુઆરી 2020થી શરૂ કરવા જઈ રહી છે. આંધ્રપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને કર્ણાટક સહિત 8 રાજ્યોમાં ઈન્ટરપોર્ટોબિલિટી શરૂ થવાથી સામાન્ય લોકોને આ રાજ્યોમાં રાશનકાર્ડ બદલવુ નહીં પડે. લાભાર્થી બાયોમેટ્રિક સર્ટિફિકેશન પછી પોતાના રાશનકાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખોરાક અધિનિયમ હેઠળ સસ્તા ભાવમાં ચોખા અને ઘઉં ખરીદી શકે છે. Web […]

15 જાન્યુઆરી 2020થી સરકાર 12 રાજ્યોમાં લાગૂ કરશે 'વન નેશન વન રાશનકાર્ડ'
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 4:16 AM

સરકાર 12 રાજ્યોમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ સ્કીમ 15 જાન્યુઆરી 2020થી શરૂ કરવા જઈ રહી છે. આંધ્રપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને કર્ણાટક સહિત 8 રાજ્યોમાં ઈન્ટરપોર્ટોબિલિટી શરૂ થવાથી સામાન્ય લોકોને આ રાજ્યોમાં રાશનકાર્ડ બદલવુ નહીં પડે. લાભાર્થી બાયોમેટ્રિક સર્ટિફિકેશન પછી પોતાના રાશનકાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખોરાક અધિનિયમ હેઠળ સસ્તા ભાવમાં ચોખા અને ઘઉં ખરીદી શકે છે.

one nation one ration card, 15 जनवरी 2020 से सरकार 12 राज्यों में लागू करेगी ‘वन नेशन, वन राशन कार्ड’

one nation one ration card, 15 जनवरी 2020 से सरकार 12 राज्यों में लागू करेगी ‘वन नेशन, वन राशन कार्ड’

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈન્ટરપોર્ટોબિલિટી માટે લાભાર્થીઓને કોઈ પણ રીતે વધારાના પૈસા કે પછી ડોકયુમેન્ટ આપવા પડશે નહીં. તેની સાથે જ તેમના રાજ્યમાં હાલના રેશનકાર્ડને પરત આપીને કાર્ડ માટે અરજી કરવાની રહેશે નહીં.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં ‘વન નેશન વન રાશનકાર્ડ’ની સ્કીમને 12 રાજ્યોમાં લાગૂ કરવામાં આવી રહી છે, ત્યારબાદ જૂન 2020 સુધી આ સ્કીમ કુલ 20 રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે. આ યોજનાના કોમ્પ્યુટરાઈઝેશન માટે 880 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. દેશમાં લગભગ 79 કરોડ લોકોની પાસે રાશનકાર્ડ છે. ‘વન નેશન વન રાશનકાર્ડ’ની સ્કીમ હેઠળ ઓછી આવકવાળા લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ કોઈ પણ રાશનની દુકાનથી અનાજ ખરીદી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">