કેરળ બાદ હવે હિમાચલ પ્રદેશમાં અમાનવીયતા, ગર્ભવતી ગાયને ખવડાવ્યો વિસ્ફોટક

કેરળમાં ગર્ભવતી હાથણીના મામલાનો ઉકેલ આવ્યો નથી, ત્યારે હિમાચલ પ્રદેશમાં એક ગાયને વિસ્ફોટક ખવડાવી તેને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ગાયને વિસ્ફોટક ખવડાવી ઘાયલ કર્યા પછીનો પશુમાલિકે એક વીડિયો બનાવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ […]

કેરળ બાદ હવે હિમાચલ પ્રદેશમાં અમાનવીયતા, ગર્ભવતી ગાયને ખવડાવ્યો વિસ્ફોટક
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:20 PM

કેરળમાં ગર્ભવતી હાથણીના મામલાનો ઉકેલ આવ્યો નથી, ત્યારે હિમાચલ પ્રદેશમાં એક ગાયને વિસ્ફોટક ખવડાવી તેને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ગાયને વિસ્ફોટક ખવડાવી ઘાયલ કર્યા પછીનો પશુમાલિકે એક વીડિયો બનાવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પશુમાલિકે ઘરની પાસે રહેનારા એક વ્યક્તિ પર ગાયને વિસ્ફોટક ખવડાવવાનો આરોપ લગાવ્યો છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઈએ વિસ્ફોટક ખવડાવી દીધો. જેનાથી ગાય પૂરી રીતે લોહીલુહાણ થઈ ગઈ. ગાયના માલિકે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે. જે વાઈરલ થઈ રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">