AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmala Sitharaman : ભારતમાં વિપૂલ પ્રમાણમાં તકો, નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે વાત કરી

નાણાં પ્રધાને તાજેતરમાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન દ્વારા શરૂ કરવામાં આવેલી નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન અને ગુજરાતમાં GIFT સિટીમાં પુષ્કળ તકો જેવી પહેલનો ઉલ્લેખ કર્યો હતો

Nirmala Sitharaman : ભારતમાં વિપૂલ પ્રમાણમાં તકો, નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે વાત કરી
Nirmala Sitharaman File Picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 12:11 PM
Share

Nirmala Sitharaman : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટોચની અમેરિકન કંપનીઓના એક્ઝિક્યુટિવ્સને જણાવ્યું હતું કે ભારતમાં રોકાણકારો અને બિઝનેસ કંપનીઓ માટે “તકોનો ભંડાર” છે. સીતારામન (62) અનેક ટોચની અમેરિકન કંપનીઓના અધિકારીઓને મળ્યા અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ‘આત્મનિર્ભર ભારત’ પહેલ હેઠળ વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપી. 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકોમાં ભાગ લેવા સીતામરણ હાલમાં અમેરિકાની રાજધાનીમાં છે. આ બે સંસ્થાઓની બેઠક દરમિયાન, તે ભારતમાં હાજર રહેલી અમેરિકાની કેટલીક ટોચની કંપનીઓના સીઈઓને પણ મળી રહી છે અને ત્યાં રોકાણની તકોનું મૂડીકરણ કરવામાં રસ દાખવી રહી છે. મંત્રાલયે કહ્યું કે એમવેના સીઇઓ મિલિંદ પંત સાથેની બેઠક દરમિયાન સંશોધન અને વિકાસ, મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન, નવીનીકરણ અને પોષણ સંબંધિત ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી.

નાણાં પ્રધાને તાજેતરમાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન દ્વારા શરૂ કરવામાં આવેલી નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન અને ગુજરાતમાં GIFT સિટીમાં પુષ્કળ તકો જેવી પહેલનો ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ 1998 થી ભારતમાં કંપનીની હાજરી અને કામગીરી અને આગામી વર્ષોમાં રોકાણ કરવાની તેની ઈચ્છા પર ભાર મૂક્યો. 

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પર ભાર

સીઇરમણની બોઇંગના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર બી માર્ક એલન સાથેની બેઠક દરમિયાન કુશળતા, આર એન્ડ ડી, મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન, ઇનોવેશન અને એરોસ્પેસ સેક્ટર પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. તેમણે ‘મેઈક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલમાં બોઈંગમાં રોકાણ કરવા અને તેને ટેકો આપવા માટે કંપનીની રુચિ પણ રેખાંકિત કરી હતી. 

ગુજરાતના ગિફ્ટ સિટીનો પણ ઉલ્લેખ

 નોવાવેક્સના સીઈઓ સ્ટેનલી એર્ક સાથેની તેમની બેઠક દરમિયાન, સીતારમણે તબીબી વિજ્ઞાન, આરોગ્ય અને સુખાકારીમાં સંશોધન અને વિકાસ, અને ગુજરાતના ગિફ્ટ સિટીમાં વધતી તકો સહિત આરોગ્ય સંભાળમાં સુધારા તરફ મુખ્ય ભારતીય પહેલ વિશે વાત કરી હતી. તેમણે આગામી વર્ષોમાં ભારતમાં રોકાણ કરવા માટે કંપનીના હિતને રેખાંકિત કર્યું.

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">