NEET અને JEEની પરીક્ષા રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે કરી રદ

સુપ્રીમ કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET) અને એન્જીનિયરીંગ પ્રવેશ પરીક્ષા JEEને સ્થગિત કરવાની માગને રદ કરી દીધી છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની ખંડપીઠે તેની પર સુનાવણી કરતા કહ્યું કે શું દેશમાં બધુ જ રોકી દેવામાં આવે? એક કિંમતી વર્ષને આ રીતે જ બરબાદ થવા દેવું જોઈએ? Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી […]

NEET અને JEEની પરીક્ષા રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે કરી રદ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:24 PM

સુપ્રીમ કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET) અને એન્જીનિયરીંગ પ્રવેશ પરીક્ષા JEEને સ્થગિત કરવાની માગને રદ કરી દીધી છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની ખંડપીઠે તેની પર સુનાવણી કરતા કહ્યું કે શું દેશમાં બધુ જ રોકી દેવામાં આવે? એક કિંમતી વર્ષને આ રીતે જ બરબાદ થવા દેવું જોઈએ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરજીમાં કોરોના સંક્રમણના વધતા કેસને લઈ સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત JEE Main અને NEET UG પરીક્ષાઓને ટાળવાની માગ કરવામાં આવી હતી. કેસની સુનાવણી જસ્ટિસ અરૂણ મિશ્રાની ખંડપીઠે કરી. ઉલ્લેખનીય છે કે JEE પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી આયોજિત થવાની છે. ત્યારે નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓ દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી JEE Maina અને NEET UGની પરીક્ષાઓ સ્થગિત કરવાની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કોરોના મહમારીનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ની 3 જુલાઈની નોટિસ રદ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">