CAA Protest: દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની વચ્ચે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ, કોલિંગ અને SMSની સુવિધા બંધ

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે હવે ડાબેરી પાર્ટીએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં ઘણા રાજ્યોમાં નાની-મોટી રાજકીય પાર્ટી અને સંગઠન પણ અલગ અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. Bharti Airtel: We're complying with instructions received from govt. authorities on suspending Voice, SMS and data in […]

CAA Protest: દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની વચ્ચે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ, કોલિંગ અને SMSની સુવિધા બંધ
Follow Us:
| Updated on: Dec 19, 2019 | 7:44 AM

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે હવે ડાબેરી પાર્ટીએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં ઘણા રાજ્યોમાં નાની-મોટી રાજકીય પાર્ટી અને સંગઠન પણ અલગ અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રદર્શનને લઈ દેશના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મોટા પ્રદર્શનની આશંકા છે. લખનઉં 250થી વધારે લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ઘણી સંવેદનશીલ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એરટેલે તેમની નેટવર્ક સર્વિસ બંધ કરી દીધી છે. મળતી માહિતી મુજબ સરકારી આદેશ પછી એરટેલે આ પગલુ લીધું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ATMમાં કેશ લોડ કરનાર જ ચોર! ATM ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">