PM તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીની જૂન મહિનાની આ તારીખથી વિદેશ યાત્રા થઈ જશે શરૂ, જાણો કયા દેશમાં જશે મોદી

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી હવે નરેન્દ્ર મોદી થોડા દિવસોમાં ફરી એક વાર વડાપ્રધાન તરીકે તેમનો બીજી કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ તે તેમની પહેલી વિદેશયાત્રા પર જૂનમાં જશે. તેઓ પ્રથમવાર વડાપ્રધાન બન્યા પછી પહેલી વિદેશયાત્રામાં ભૂતાન ગયા હતા. આ યાત્રાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ તેમના […]

PM તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીની જૂન મહિનાની આ તારીખથી વિદેશ યાત્રા થઈ જશે શરૂ, જાણો કયા દેશમાં જશે મોદી
Follow Us:
| Updated on: May 25, 2019 | 8:13 AM

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી હવે નરેન્દ્ર મોદી થોડા દિવસોમાં ફરી એક વાર વડાપ્રધાન તરીકે તેમનો બીજી કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ તે તેમની પહેલી વિદેશયાત્રા પર જૂનમાં જશે. તેઓ પ્રથમવાર વડાપ્રધાન બન્યા પછી પહેલી વિદેશયાત્રામાં ભૂતાન ગયા હતા.

આ યાત્રાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ તેમના ટાઈમ ટેબલમાં આ એક યાત્રા સામેલ છે. જેની હેઠળ તે 2 દિવસ માટે કિર્ગિસ્તાનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઑર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક 13 જૂનથી શરૂ થશે. આ પહેલી તક હશે જ્યારે મોદી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરશે.

ટાટાનો 43000 કરોડનો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન...આ શેર પર જોવા મળશે અસર!
RCB vs RRની મેચ પહેલા આ એક કારણથી પરેશાન થઈ ધનશ્રી વર્મા
આજનું રાશિફળ તારીખ : 22-05-2024
શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય

તેની પહેલા મે મહિનામાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રીઓની SCO બેઠકમાં ભાગ લીધો હતો જ્યાં તેમની મુલાકાત પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સાથે થઈ હતી. SCOની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ચર્ચા કરી શકે છે.

આ પણ વાંચો: સુરતના અગ્નિકાંડ બાદ સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને આપી રહ્યાં છે ખો, ઘટનાની જવાબદારી કોની?

તેના લગભગ 2 અઠવાડિયા પછી 28 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા પહોંચશે. આ બીજી વખત હશે કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાનના બીજા કાર્યકાળમાં રહીને દુનિયાના અન્ય રાષ્ટ્ર્અધ્યક્ષોની મુલાકાત કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમદાવાદમાં 46 ડિગ્રી, ગાંધીનગર-સુરેન્દ્રનગરમાં 45ને પાર
અમદાવાદમાં 46 ડિગ્રી, ગાંધીનગર-સુરેન્દ્રનગરમાં 45ને પાર
IPL 2024ની મેચ દરમ્યાન બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને લાગી અમદાવાદની લૂ
IPL 2024ની મેચ દરમ્યાન બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને લાગી અમદાવાદની લૂ
માલપુર એસટી બસ સ્ટેશને છૂટા કરાયેલા સફાઈકર્મીઓએ દેખાવ કર્યા, જુઓ
માલપુર એસટી બસ સ્ટેશને છૂટા કરાયેલા સફાઈકર્મીઓએ દેખાવ કર્યા, જુઓ
નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ
નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ
આકરી ગરમીથી તપી ઉઠી રેતી, સૈન્ય જવાને શેકીને બતાવ્યો પાપડ
આકરી ગરમીથી તપી ઉઠી રેતી, સૈન્ય જવાને શેકીને બતાવ્યો પાપડ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમીને લઈ હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી, જુઓ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમીને લઈ હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી, જુઓ
UGVCLને આકરી ગરમી વચ્ચે બનાસકાંઠામાં 12 કલાક વીજ કાપ મૂક્યો, જુઓ
UGVCLને આકરી ગરમી વચ્ચે બનાસકાંઠામાં 12 કલાક વીજ કાપ મૂક્યો, જુઓ
ATM કાર્ડ મદદના બહાને આવીને બદલીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો, જુઓ
ATM કાર્ડ મદદના બહાને આવીને બદલીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો, જુઓ
Smart Meter બન્યુ Idiot Meter ? ભાડુઆતને મળ્યુ લાખો રુપિયાનું બિલ
Smart Meter બન્યુ Idiot Meter ? ભાડુઆતને મળ્યુ લાખો રુપિયાનું બિલ
કાળઝાળ ગરમીથી વડોદરાવાસીઓને બચાવવા મનપાનો એક્શન પ્લાન
કાળઝાળ ગરમીથી વડોદરાવાસીઓને બચાવવા મનપાનો એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">