મ્યૂઝિક કમ્પોઝર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા 15 ઓગસ્ટનાં સ્વતંત્રતા દિવસ પર કરાશે ઐતિહાસિક મ્યૂઝિક વિડિયો લોન્ચ,100 જેટલા સંગીત સાથે સંકળાયેલા તજજ્ઞો આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગવંતુ બનાવશે

મ્યૂઝિક કમ્પોઝર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા 15 ઓગસ્ટ 2020નાં સ્વતંત્રતા દિવસ પર એક ઐતિહાસિક મ્યૂઝિક વિડિયો લોન્ચ કરી રહ્યું છે. VANDE MATRAM એર અલગ પ્રકારનો વિડિયો છે કે જે દુનિયામાં પ્રથમવાર હશે. ભારતનાં અગ્રણી 100 નિર્માતા એક સાથે આત્મનિર્ભર ભારત- AATMANIRBHAR BHARAT નિર્માણમાં સહયોગ આપવાની ભાવના સાથે અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ઉદ્દેશ્ય સાથે જોડાયા છે. […]

મ્યૂઝિક કમ્પોઝર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા 15 ઓગસ્ટનાં સ્વતંત્રતા દિવસ પર કરાશે ઐતિહાસિક મ્યૂઝિક વિડિયો લોન્ચ,100 જેટલા સંગીત સાથે સંકળાયેલા તજજ્ઞો આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગવંતુ બનાવશે
http://tv9gujarati.in/music-composers-…-loko-bhag-leshe/ ‎
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 10:58 PM

મ્યૂઝિક કમ્પોઝર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા 15 ઓગસ્ટ 2020નાં સ્વતંત્રતા દિવસ પર એક ઐતિહાસિક મ્યૂઝિક વિડિયો લોન્ચ કરી રહ્યું છે. VANDE MATRAM એર અલગ પ્રકારનો વિડિયો છે કે જે દુનિયામાં પ્રથમવાર હશે. ભારતનાં અગ્રણી 100 નિર્માતા એક સાથે આત્મનિર્ભર ભારત- AATMANIRBHAR BHARAT નિર્માણમાં સહયોગ આપવાની ભાવના સાથે અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ઉદ્દેશ્ય સાથે જોડાયા છે. આ જ 100 કલાકારોની વાત કરીએ તો યાદીમાં આનંદજી ભાઈ શાહ, પ્યારેલાલ શર્મા, હરિપ્રસાદ ચૌરસિયા, લુઈસ બેંક્સ અને રિકી કેજ, શંકર એહસાન લોય, સલીમ સુલેમાન, વિશાલ શેખર, સાજીદ ખાન, શ્રવણ રાઠોડ, કૈલાશ ખેર, શાન, અદનાન શામી જેવા દિગ્ગજોનાં નામનો સમાવેશ થશે. એ સિવાય હરિહરન, લેસ્લી લેવિસ, રામ સંપત, શાંતનુ મોઈત્રા, વિદ્યાસાગર, વિશાલ ભારદ્વાજ, સ્નેહા ખાનવલકર, આનંદ-મિલિંદ, અજય-અતુલ, ગુરૂકિરણ, અનુપ જલોટા, સચિન-જીગર, દલેર મહેંદી, રંજીત બડૌત, રાજેન્દ્ર બારોટ, વિજૂ શાહ, ઈસ્માઈલ દરબાર એમ કુલ મળીને 100 જેટલા સંગીત સાથે જોડાયેલા તજજ્ઞો આ અભિયાનમાં રહેશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">