સંસદની કેન્ટીનમાં સાંસદો માટે હવે ભોજન માટે નવી કિંમત ચૂકવવી પડશે, જાણો વેજ-નોનવેજ થાળીની કિંમત

સંસદની કેન્ટીનમાં હવે સાંસદો સહિત કર્મચારીઓને હવે ભોજનની વાસ્તવિક કિંમત ચૂકવવી પડશે. નવી કિંમત અનુસાર હવે સંસદ કેન્ટીનમાં 100 રૂપિયામાં શાકાહારી થાળી અને 700 રૂપિયામાં હવે માંસાહારી બુફે મળશે.

સંસદની કેન્ટીનમાં સાંસદો માટે હવે ભોજન માટે નવી કિંમત ચૂકવવી પડશે, જાણો વેજ-નોનવેજ થાળીની કિંમત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 27, 2021 | 7:06 PM

સંસદની Canteen  હવે સાંસદો સહિત કર્મચારીઓને હવે ભોજનની વાસ્તવિક કિંમત ચૂકવવી પડશે. નવી કિંમત અનુસાર હવે સંસદ કેન્ટીનમાં 100 રૂપિયામાં શાકાહારી થાળી અને 700 રૂપિયામાં હવે માંસાહારી બુફે મળશે.

હાલમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદની Canteen માં ભોજન પર સબસીડી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ક્હ્યું કે સંસદની કેન્ટીન હવે ઉત્તર રેલ્વેના બદલે ભારતીય પર્યટન વિકાસ નિગમ( આઇડીડીસી) ચલાવશે.

લોકસભા સચિવાલય દ્વારા કેન્ટીનમાં પીરસવાની ખાધ સામગ્રીની કિંમતોની સૂચિ અનુસાર 27 જાન્યુઆરીથી 58 ફુડ આઈટમ ઉપલબ્ધ રહેશે. જેમાં શાકાહારી અને માંસાહારી બંને ભોજન મળશે. હવે બુફે લંચ 700 રૂપિયામાં મળશે. જેમાં એક શાકાહારી બિરયાની કિંમત 50 છે. જેમાં ચિકન બિરયાનીની એક પ્લેટ 100 રૂપિયા હશે. શાકાહારી ભોજનની થાળી 100 રૂપિયા અને ચિકન કરી 75 રૂપિયા જ્યારે મટન બિરયાની 150 રૂપિયામાં મળશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

નવા દર અનુસાર બુફે( માંસાહારી ) 700 અને બુફે( શાકાહારી) 500 રૂપિયા મળશે જ્યારે મીની થાળી 50 રૂપિયા મળશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">