AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોદી કેબિનેટે સીમાંકન બિલમાં ફેરફારોને આપી મંજૂરી, DMK ની શરતો સ્વીકારી

કેન્દ્રીય કેબિનેટે સીમાંકન દ્વારા મહિલાઓ માટે અનામત પ્રદાન કરતા બંધારણ સુધારા બિલને મંજૂરી આપી છે. આ અંતર્ગત, બધા રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં સમાન પ્રમાણમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે.

Breaking News : મોદી કેબિનેટે સીમાંકન બિલમાં ફેરફારોને આપી મંજૂરી, DMK ની શરતો સ્વીકારી
| Updated on: Nov 27, 2026 | 3:00 PM
Share

કેન્દ્રીય કેબિનેટે સીમાંકન દ્વારા મહિલાઓ માટે અનામત પ્રદાન કરતા બંધારણ સુધારા બિલને મંજૂરી આપી છે. આ અંતર્ગત, બધા રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં સમાન પ્રમાણમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે, અને આ વ્યવસ્થા 2051 સુધી અમલમાં રહેશે. સરકારે 30 નવેમ્બરે લોકસભા સત્ર બોલાવ્યું છે. અગાઉ એવું અનુમાન કરવામાં આવતું હતું કે બિલ લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. હવે, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી સાથે, આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
g clip-path="url(#clip0_868_265)">