બજેટ 2020 પહેલા સરકારને મોટી રાહત, GST કલેક્શન 1 લાખ કરોડને પાર પહોંચ્યુ

બજેટ રજૂ થતાં પહેલા આર્થિક સ્તરે એક વધુ મોટી ખુશખબર મળી છે. એક અહેવાલ મુજબ નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે જાન્યુઆરીમાં GST કલેક્શન 1.10 લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કરી ગયુ છે. જુલાઈ 2017માં દેશભરમાં GST લાગૂ થયા પછી આ કલેક્શન બીજા ઉંચા સ્તરે હશે. Ministry of Finance: The gross GST revenue collected in […]

બજેટ 2020 પહેલા સરકારને મોટી રાહત, GST કલેક્શન 1 લાખ કરોડને પાર પહોંચ્યુ
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 4:06 AM

બજેટ રજૂ થતાં પહેલા આર્થિક સ્તરે એક વધુ મોટી ખુશખબર મળી છે. એક અહેવાલ મુજબ નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે જાન્યુઆરીમાં GST કલેક્શન 1.10 લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કરી ગયુ છે. જુલાઈ 2017માં દેશભરમાં GST લાગૂ થયા પછી આ કલેક્શન બીજા ઉંચા સ્તરે હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા એપ્રિલ 2019માં 1.13 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર છે. આ સતત ત્રીજો મહીનો છે, જ્યારે GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાની પાર હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં GST કલેક્શન 1,03,184 કરોડ રૂપિયા રહ્યું. આ પહેલા નવેમ્બરમાં GST કલેક્શન કુલ 1,03,492 કરોડ રૂપિયા રહ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: Budget 2020: ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શું જાહેરાત કરશે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">