ગોવા પહોંચતા જ મમતા બેનર્જીનું કાળા ઝંડા સાથે સ્વાગત કરવામાં આવ્યું, ‘જય શ્રી રામ’ ના નારા લાગ્યા

એરપોર્ટ પર અનેક લોકો તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા. એરપોર્ટથી મમતા બેનર્જીનો કાફલો રાજધાની પણજી જવા રવાના થયો હતો. આ દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીનો ગોવામાં ત્રણ દિવસનો કાર્યક્રમ છે.

ગોવા પહોંચતા જ મમતા બેનર્જીનું કાળા ઝંડા સાથે સ્વાગત કરવામાં આવ્યું, 'જય શ્રી રામ' ના નારા લાગ્યા
Mamata Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:33 PM

પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જી (Mamata Banerjee) ગુરુવારે સાંજે ત્રણ દિવસની મુલાકાતે ગોવા પહોંચ્યા હતા, પરંતુ ગોવાની ધરતી પર પગ મૂકતા જ મુખ્યમંત્રીનું કાળા ઝંડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ મમતા બેનર્જી સાંજે ડાબોલિમ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડાબોલિમથી પણજી તરફ પ્રયાણ કરતા સમયે કેટલાક યુવાનોના ટોળાએ મમતાના કાફલાની સામે કાળા ઝંડા બતાવવાનું શરૂ કર્યું અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું શરૂ કર્યું. આ લોકોએ મમતા બેનર્જી ગો બેકના નારા પણ લગાવવા લાગ્યા. પોલીસે તેમને તાત્કાલિક ત્યાંથી હટાવ્યા હતા.

પૂર્વ-આયોજિત કાર્યક્રમના ભાગ રૂપે, મમતા બેનર્જી ગુરુવારે સવારે ઉત્તર બંગાળની મુલાકાત પછી સીધા ગોવા પહોંચ્યા. એરપોર્ટ પર અનેક લોકો તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા. એરપોર્ટથી મમતા બેનર્જીનો કાફલો રાજધાની પણજી જવા રવાના થયો હતો. આ દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીનો ગોવામાં ત્રણ દિવસનો કાર્યક્રમ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સીએમનું ડબોલિમ એરપોર્ટ પર આગમન સમયે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ જેવી જ મમતા બેનર્જીનો કાફલો ડાબોલિમ એરપોર્ટથી બહાર આવ્યો. કેટલાક લોકો કાફલાની સામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેઓ ‘જય શ્રી રામ’ અને ‘મમતા બેનર્જી પાછા જાઓ’ના નારા લગાવી રહ્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

એક પ્રદર્શનકારીએ કહ્યું કે, ગોવામાં મમતા બેનર્જીની જરૂર નથી. આખો દેશ જાણે છે કે તે પશ્ચિમ બંગાળમાં કેવા પ્રકારની રાજનીતિ કરે છે. ગોવામાં તેની પાસે કોઈ કામ નથી. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીની આ પહેલી ગોવાની મુલાકાત છે. તૃણમૂલ કોંગ્રેસે ફેબ્રુઆરી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ કારણથી મમતા બેનર્જીની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

બીજેપીના રાજ્ય એકમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ગોવાની મુલાકાત પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે અન્ય લોકો જે રીતે ગોવાની મુલાકાતે જાય છે તે રીતે મમતા પણ ગોવા જઈ રહી છે. તેઓએ ત્યાં જઈને વિપક્ષને માન આપતા શીખવું જોઈએ. જ્યારે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને બેનર્જીની ગોવા મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ એવી રીતે પ્રચાર કરી રહી છે કે મમતા ગોવામાં પગ મૂકતાની સાથે જ ભૂકંપ આવી જશે, પરંતુ એવું કંઈ થવાનું નથી. ગોવામાં તેમના જવાથી રાજકીય રીતે કોઈ બદલાવ નહીં આવે. જે રીતે અન્ય લોકો ગોવાની મુલાકાતે જાય છે, તે જ રીતે તે પણ જઈ રહી છે.

આ પણ વાંચો : UP Assembly Election: અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચના પર કરશે ચર્ચા, 100 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ

આ પણ વાંચો : કેન્દ્રએ કોરોના માર્ગદર્શિકાને 30 નવેમ્બર સુધી લંબાવી, રાજ્યોને કડક સૂચના- નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો મોંઘી પડશે બેદરકારી

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">