VIDEO: મહારાષ્ટ્રમાં આખરે કોની બનશે સરકાર? કિંગ મેકરની ભૂમિકામાં શરદ પવાર!

|

Nov 04, 2019 | 7:19 AM

 Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો 132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી […]

VIDEO: મહારાષ્ટ્રમાં આખરે કોની બનશે સરકાર? કિંગ મેકરની ભૂમિકામાં શરદ પવાર!

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

 

મહારાષ્ટ્રમાં આખરે કોની સરકાર બનશે? આ સવાલ હવે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે. કારણ કે આજે NCPના અધ્યક્ષ શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. તેમની બેઠકમાં મહારાષ્ટ્રની હાલની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થશે. રાજ્યમાં શિવસેના અને ભાજપ વચ્ચેના તણાવથી પવાર અચાનક કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શિવસેના અને NCP વચ્ચે રંધાઈ રહેલી ખીચડીથી ભાજપ પહેલીવાર ચિંતિત છે. એવી ચર્ચા છે કે શિવસેનાએ NCP સમક્ષ સરકાર બનાવવાની અને નેતૃત્વ કરવાની પણ દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત પર વિચાર કરતા પહેલા NCP ઈચ્છે છે કે શિવસેના જાહેરમાં ભાજપ સાથેના સંબંધો પર પૂર્ણ વિરામની જાહેરાત કરે. શિવસેનાના આ પ્રસ્તાવ બાદ NCPએ આ સમગ્ર મામલે કોંગ્રેસ સાથે વાત કરવાનું મન બનાવી લીધું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article