AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી ટ્રેક્ટર પર નીકળી પડ્યા

પંજાબમાં ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધી એક નવા જ અંદાજમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા છે. તો તમને જણાવી દઈએ કે અગાઉ પ્રિયંકા પણ પોતાના અનોખી કામગીરીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા બની ગયા છે. સાપ પકડવા અથવા મોદી-મોદીના નારા લગાવનારા લોકો સાથે હાથ મેળવવાની ઘટનાઓ ખૂબ ટ્રેન્ડ કરી ચૂકી છે. તો આ ચૂંટણીમાં લોકોમાં પોતાનું […]

લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી ટ્રેક્ટર પર નીકળી પડ્યા
| Updated on: May 15, 2019 | 3:18 PM
Share

પંજાબમાં ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધી એક નવા જ અંદાજમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા છે. તો તમને જણાવી દઈએ કે અગાઉ પ્રિયંકા પણ પોતાના અનોખી કામગીરીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા બની ગયા છે. સાપ પકડવા અથવા મોદી-મોદીના નારા લગાવનારા લોકો સાથે હાથ મેળવવાની ઘટનાઓ ખૂબ ટ્રેન્ડ કરી ચૂકી છે. તો આ ચૂંટણીમાં લોકોમાં પોતાનું આકર્ષણ વધારવા નેતાઓ અનોખા પ્રયોગ કરતા હોઈ છે. લોકો સાથે ચા પીવી અથવા તેમની સાથે ભોજન લેવા જેવી ઘટના ખૂબ ચાલતી હોય છે.

આ પણ વાંચોઃ વરઘોડા કાઢવાના વિવાદને લઈ કોંગ્રેસ મેદાને, પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગી નેતાઓએ રાજ્યપાલને કરી રજૂઆત

તો પંજાબમાં પહોંચેલા રાહુલ ગાંધીએ ખેતી કરવાની કોશિશ કરી છે. જોવામાં આવે તો લુધિયાણામાં રાહુલ ગાંધીએ ટ્રેકટર ચલાવવાનો આનંદ લીધો છે. અને તેની સાથે કેપ્ટન અમરિંદર સિંહ પણ સવારી કરી રહ્યા હતા. પંજાબના લુધિયાણામાં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી તો હેલિકોપ્ટરને છોડીને ટ્રેકટર પર ચડી ગયા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કોંગ્રેસના સમર્થકો દ્વારા કરાયો છે. મહત્વનું છે કે પંજાબની 13 લોકસભા બેઠક પર અંતિમ મતદાન યોજાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">