જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?

દેશમાં 20 લાખ કરોડનું આર્થિક પેકેજનું આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે.  નાણામંત્રી નિર્મલા સિતારમણ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે અને આજે ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાના પ્રવાસી, ખેડૂતો, નાના ખેડૂતો માટે આજે મોટી જાહેરાત સરકાર કરવા માટે જઈ રહી છે.  નાણામંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે […]

જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:20 AM

દેશમાં 20 લાખ કરોડનું આર્થિક પેકેજનું આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે.  નાણામંત્રી નિર્મલા સિતારમણ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે અને આજે ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાના પ્રવાસી, ખેડૂતો, નાના ખેડૂતો માટે આજે મોટી જાહેરાત સરકાર કરવા માટે જઈ રહી છે.  નાણામંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે 25 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ખેડૂતોને 4 લાખ કરોડ રુપિયાની મદદ લોનના માધ્યમથી કરવામાં આવી છે. રાજ્યોમાં આપદા ફંડની મંજૂરી આપવામાં આવી છે અને શહેરી વિસ્તારના ગરીબો માટે 11 હજાર કરોડ રુપિયાની મદદ કરવામાં આવી છે. શેલ્ટર હોમમાં લોકોને ફૂડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. 3 કરોડ ખેડૂતોને વ્યાજમાં રાહત આપવામાં આવી છે.  કૃષિક્ષેત્રમાં 86600 કરોડ રુપિયાની લોનની ફાળવણી સરકારે કરી છે.

વાહનો પર ભગવાનનું નામ લખવું જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવબ
અંબાણીના ફંક્શન માટે કરોડો રૂપિયા લેનાર રિહાના છોડી રહી છે ઇન્ડસ્ટ્રી!
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
માઈગ્રેનથી પરેશાન છો? તો બનાવો આ દેશી ટી, તુરંત મળશે રાહત
રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ?
કાવ્યા મારન નીકળી અસલી બાજીગર, IPLમાં હાર બાદ પણ આ રીતે કરી 5,200 કરોડની કમાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો સરકારે આજે કઈ કઈ મોટી જાહેરાત કરી? 

  • પ્રવાસી મજૂરોને ગામ પંચાયત દ્વારા મનરેગામાં કામ આપવામાં આવી રહ્યું છે.  રજિસ્ટ્રેશનમાં 50 ટકા વધારો નોંધાયો છે.  એક દિવસની 202 રુપિયા મજૂરી આપવામાં આવશે. 2.33 કરોડ મજૂરને કામ આપવામાં આવ્યું છે.
  • ન્યૂનતમ વેતન મજૂરોને મળી શકે છે તે માટે પ્રયાસો થઈ રહ્યાં છે અને સંસદમાં આ અંગે ચર્ચા ચાલી રહી છે. તમામ કર્મચારીઓનું વાર્ષિક હેલ્થ ચેકઅપ કરવામાં આવે તેવી યોજના છે. શ્રમ કાયદામાં બદલાવ કરવામાં આવી રહ્યો છે.

  • 10થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં ESIની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • સરકાર એક દેશ, એક રાશન કાર્ડ યોજના પર કામ કરી રહી છે અને તેના લીધે દેશમાં ક્યાંય પણ લોકો અનાજ લઈ શકશે.
  • 8 કરોડ પ્રવાસી મજૂરો માટે સરકારે 2 મહિનામાં મફત અનાજ મળી રહી તે માટે 3500 કરોડ રુપિયાનું પ્રાવધાન કર્યું છે. જેમાં 5-5 કિલો ઘઉં અને ચોખા, 1 કિલો ચણા આગામી 2 મહિના સુધી મળી શકશે.  તમામ ખર્ચ કેન્દ્ર સરકાર જ ઉઠાવશે.

  • પ્રવાસી મજૂરો માટે ઓછા ભાડામાંં ઘર ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના આ કાર્ય કરવામાં આવશે.
  • શિશુ મુદ્રા લોનમાં વિશેષ રાહત સરકારે આપી છે. 50 હજાર રુપિયા સુધીની લોન હશે વ્યાજમાં 12 મહિના સુધી રાહત આપવામાં આવશે.  કુલ 1500 કરોડ રુપિયાની ફાળવણી સરકારે કરી છે.
  • મધ્યમવર્ગીય લોકો જેની આવક 6થી 18 લાખ છે તેમને ઘરની લોન પર ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ આપવામાં આવી રહી છે તેને માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે.

  • નાબાર્ડ દ્વારા ખેડૂતોને 30 હજાર કરોડ રુપિયાનું ફંડની જાહેરાત સરકારે કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ
10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ
હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જુઓ
હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જુઓ
વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ
વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ
આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
રેલવેમાં નોકરીના બહાને મહિલાએ બે યુવાનોને ચૂનો ચોપડ્યો
રેલવેમાં નોકરીના બહાને મહિલાએ બે યુવાનોને ચૂનો ચોપડ્યો
ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?
ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?
બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના
માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ
શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ
શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ
g clip-path="url(#clip0_868_265)">