AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2019માં શનિ મહારાજની શરારતોથી આ 6 રાશિઓના જાતકો રહેશે હેરાન-પરેશાન, બાકી 6 રાશિઓના જાતકોને થશે ઘી-કેળા

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને સૌતી વધુ મહત્વનું મનાયું છે. શનિ ગ્રહના શુભ અને અશુભ પ્રભાવથી વ્યક્તિના કિસ્મતની દિશા નક્કી થાય છે. જે રીતે શનિનું ગોચર તમામ 12 રાશિઓને પ્રભાવિત કરે છે, બરાબર તેવી જ રીતે શનિનો પાયો પણ રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ નાખે છે. શનિના 4 પ્રકારના પાયા હોય છે. તેમાં રજત (ચાંદી), […]

2019માં શનિ મહારાજની શરારતોથી આ 6 રાશિઓના જાતકો રહેશે હેરાન-પરેશાન, બાકી 6 રાશિઓના જાતકોને થશે ઘી-કેળા
| Updated on: Jan 07, 2019 | 12:23 PM
Share

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને સૌતી વધુ મહત્વનું મનાયું છે. શનિ ગ્રહના શુભ અને અશુભ પ્રભાવથી વ્યક્તિના કિસ્મતની દિશા નક્કી થાય છે.

જે રીતે શનિનું ગોચર તમામ 12 રાશિઓને પ્રભાવિત કરે છે, બરાબર તેવી જ રીતે શનિનો પાયો પણ રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ નાખે છે.

શનિના 4 પ્રકારના પાયા હોય છે. તેમાં રજત (ચાંદી), લોઢું, તામ્ર (તાંબું) અને સુવર્ણ (સોનું)નો સમાવેશ થાય છે.

આવો જાણીએ કે વર્ષ 2019માં આપની રાશિમાં આવ્યો છે શનિનો કયો પાયો અને શું રહેશે તેના પ્રભાવો ?

મેષ, સિંહ અને વૃશ્ચિક પર ચાંદીનો પાયો

વર્ષ 2019માં મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિઓ પર રજત એટલે કે ચાંદીનો પાયો છે. આ રાશિના જાતકોની આ વર્ષે ચાંદી જ ચાંદી છે. રજતનો પાયો હોવાથી આ રાશિના જાતકોને આ વર્ષે નોકરીમાં પ્રમોશન સાથે વિદેશ ગમન અને વ્યાપાર-ધંધામાં આકસ્મિક ધન લાભ થઈ શકે છે. સાથે-સાથે ભૂમિ-વાહન વગેરેનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિઓના જાતકોના પરિવારોમાં પણ સુખ શાંતિ રહેશે અને તમામ કામ સરળતાથી બનશે તેમજ શુભ ફળ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો : ગુજરાતી ક્રિકેટર પુજારા કાંગારૂઓને ક્રિકેટમાં હરાવી તો શકે, પણ ડાન્સ નથી કરી શકતો : જુઓ પુજારાનો FUNNY DANCE VIDEO

વૃષભ, કન્યા અને મકરના ભાગે લોઢાનો પાયો

આ ત્રણ રાશિઓના ભાગે શનિનો લોઢાનો પાયો આવ્યો છે. શનિના લોઢાના પાયાને અશુભ ગણવામાં આવે છે. આ રાશિઓના જાતકોને આ વર્ષે પારિવારિક વિખવાદ અને ક્લેશનો સામનો કરવો પડી શકે છે. આપના બનતા કામો બગડી શકે છે. આવકમાં પણ ઘટાડો થઈ શકે. ખર્ચમાં વધારો થવાની શંકા છે. અકસ્માતાદિથી સાચવીને ચાલવાની શક્યતા છે. ઈજાઓ આપને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો : વાહ ભાઈ વાહ : દેશના આ રાજ્યમાં ખેડૂતો બટાકાને પિવડાવી રહ્યા છે ‘દારૂ’ અને થઈ રહ્યા છે માલામાલ, કેમ અને કેવી રીતે ? વાંચો રસપ્રદ અને સાચી ખબર

મિથુન, તુલા અને મીન પર તાંબાનો પાયો

જે રાશિઓમાં શનિનો તાંબાનો પાયો આવે છે, તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે મિથુન, તુલા અને મીન રાશિઓને શનિનો તાંબાનો પાયો પ્રાપ્ત થયો છે. આ રાશિઓના જાતકોને નોકરી-કૅરિયરમાં સફળતા મળવાના યોગ છે. વિદ્યામાં પણ રુચિ વધશે. જાતકોના કામ બનવાની સાથે જ તેમને વાહનની ખરીદીમાં પણ સફળતા મળી શકે છે. ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. વાહનની પણ ખરીદી કરી શકો છો.

આ પણ વાંચો : મોદી સરકારે આપેલી 10 ટકા અનામતનો લાભ તમને મળશે કે નહીં ? શું છે અનામત માટેની કૅટેગરી ? જાણવા માટે બસ અહીં CLICK કરો

કર્ક, ધન અને કુંભને ભાગે સોનાનો પાયો

શનિ ગ્રહ આ વર્ષે 3 રાશિઓમાં સુવર્ણના પાયા સાથે આવ્યાં છે. શનિના સુવર્ણ પાદને પણ અશુભ ગણવામાં આવે છે. આવા જાતકોએ આ વર્ષે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. ખર્ચનું પ્રમાણ વધવાની સાથે આવકમાં પણ ઘટાડો થઈ શકે છે. શરીરમાં કષ્ટ, રોગ-ભય અને તાણના કારણે આપ બહુ પરેશાન થઈ શકો છો. આપે પરિવારમાં પણ મતભેદનો સામનો કરવો પડી શકે છે.

[yop_poll id=514]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">