કેરળ હાઈકોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને ₹10 કરોડના વળતરની અરજી પર નોટિસ ફટકારી, રસી થયા બાદ લકવો થયાનો હતો આરોપ

અરજીમાં માર્ચ 2021માં કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધા પછી લકવાગ્રસ્ત વ્યક્તિની પત્ની દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું કે જે દિવસે તેને રસી આપવામાં આવી હતી તે જ દિવસે તેના પતિને ખૂબ તાવ આવ્યો હતો અને ત્યારપછી તેની હાલત સતત બગડતી રહી હતી.

કેરળ હાઈકોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને  ₹10 કરોડના વળતરની અરજી પર નોટિસ ફટકારી, રસી થયા બાદ લકવો થયાનો હતો આરોપ
Kerala High Court, Serum Institute
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 8:20 PM

કેરળ હાઈકોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે, ઘટના કંઈક એવી છે કે કેરળમાં કોવિશિલ્ડ રસીનાને કારણે એક વ્યક્તિને લકવો થયો મામલો સામે આવ્યો છે, દાવો કરનાર વ્યક્તિ માટે વળતરની માંગણી કરતી અરજી પર નોટિસ જાહેર કરી હતી. અરજીમાં કોવિશિલ્ડ રસીના નિર્માતા પાસેથી રૂ. 10 કરોડના વળતરની માંગણી કરવામાં આવી હોવાથી ન્યાયમૂર્તિ વીજી અરુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ નોટિસ ફટકારી છે.

અરજીમાં માર્ચ 2021માં કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધા પછી લકવાગ્રસ્ત વ્યક્તિની પત્ની દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું કે જે દિવસે તેને રસી આપવામાં આવી હતી તે જ દિવસે તેના પતિને ખૂબ તાવ આવ્યો હતો અને ત્યારપછી તેની હાલત સતત બગડતી રહી હતી. મહિલાએ કહ્યું કે પતિને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યો હતો અને વિવિધ તબીબી પરીક્ષણો અને સારવાર કરવામાં આવી હતી. ઘણા ડોકટરોએ તેની બિમારીનું નિદાન કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તબીબી સમસ્યાનું ચોક્કસ કારણ શું હતું તે કોઈ શોધી શકાયુ નથી. હવે તેના પતિ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત છે.

આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ
સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ

અરજીમાં જણાવાયું છે કે અરજદારે તેના પતિની તબીબી સારવાર અને તેના પતિની સ્થિતિને કારણે તેણીને થતી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મહિલાએ આ ફરિયાદ સાથે જિલ્લા તબીબી અધિકારીનો સંપર્ક કર્યો હતો. સત્તાવાળાઓ તરફથી કોઈ કાર્યવાહી ન થઈ હોવાથી અરજદારે અરજદાર અને તેના પતિને વળતર અને નાણાકીય સહાય માટે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. અરજદારનું પ્રતિનિધિત્વ એડવોકેટ પીવી જીવેશ અને માનસી ધીરજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર દલીલ સાંભળ્યા બાદ કોર્ટે કોવિશિલ્ડ રસીના નિર્માતા પાસેથી રૂ. 10 કરોડના વળતરની માંગણી કરવામાં આવી હોવાથી ન્યાયમૂર્તિ વીજી અરુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">