Kerala Election 2021: 25 વર્ષ બાદ મુસ્લિમ લીગે કોઈ મહિલા ઉમેદવારને આપી ટિકિટ, જાણો કેવી રીતે મળ્યો મોકો

Kerala Election 2021: કેરળમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અથવા યુડીએફ જોડાણની સૌથી મોટી પાર્ટી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (The Indian Union Muslim League -IUML)એ 25 વર્ષ પછી પહેલીવાર કોઈ મહિલાને ટિકિટ આપી છે.

Kerala Election 2021: 25 વર્ષ બાદ મુસ્લિમ લીગે કોઈ મહિલા ઉમેદવારને આપી ટિકિટ, જાણો કેવી રીતે મળ્યો મોકો
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 13, 2021 | 5:15 PM

Kerala Election 2021: કેરળમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અથવા યુડીએફ જોડાણની સૌથી મોટી પાર્ટી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (The Indian Union Muslim League -IUML)એ 25 વર્ષ પછી પહેલીવાર કોઈ મહિલાને ટિકિટ આપી છે. આઈયુએમએલ 27 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને 25 બેઠકો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ Noorbina Rashidને કોઝિકોડ દક્ષિણ બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

1996 પછી તે પાર્ટી તરફથી ચૂંટણી લડતી પ્રથમ મહિલા ઉમેદવાર છે ટિકિટ મળ્યા પછી નુરબીનાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, ‘મને આશા હતી કે પાર્ટી 25 વર્ષ પછી પહેલીવાર મહિલા ઉમેદવારની નિમણૂક કરશે. હું પાર્ટીના નિર્ણયથી ખૂબ જ ખુશ છું. તમને જણાવી દઈએ કે 1996માં પાર્ટીના મહિલા એકમના પૂર્વ અધ્યક્ષ ખમરૂનિસા અનવર કોઝિકોડ (Kozhikode)થી ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ પાર્ટીએ કોઈ પણ મહિલાને ટિકિટ આપી ન હતી.

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ

નુરબીના કહે છે કે હવે લોકો વિધાનસભામાં મહિલાઓનો મોટો હિસ્સો જોવા માંગે છે. તેમણે કહ્યું, “મહિલાઓના પ્રશ્નો અને માર્જિન પર હાજર લોકોની સમસ્યાઓ ઉઠાવવા માટે વિધાનસભામાં મહિલાઓની વધુ ભાગીદારીની જરૂર છે.” IUML કેરળની 144 બેઠકોમાંથી 27 બેઠકો પર ચૂંટણી લડશે. અગાઉ, CPI(M)એ તેના ઉમેદવારોની યાદી બહાર પાડી હતી, જેમાં 12 મહિલાઓનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો: West Bengal Election 2021: બંગાળી અભિનેતા થયો ભાજપમાં સામેલ તો થિયેટર ગ્રુપે નાટકમાંથી કાઢી દીધો

Latest News Updates

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">