સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેનને સુરક્ષિત રાખશે CORAS કમાન્ડો

ભારતીય રેલવેને હવે પોતાની કમાન્ડો યૂનિટ મળવા જઈ રહી છે. 1200 સ્પેશિયલ ટ્રેન્ડ કમાન્ડોને સંવેદનશીલ રેલવે સેક્ટર્સમાં તૈનાત કરવામાં આવશે. તેમાં જમ્મૂ-કાશ્મીર, નક્સલથી પ્રભાવિત જિલ્લા અને ઉત્તર-પૂર્વના રાજ્યો સામેલ છે. દિલ્હીમાં 14 ઓગસ્ટથી આ કમાન્ડો ફોર રેલવે સેફ્ટીની (CORAS)પ્રથમ બટાલિયન લોન્ચ કરવામાં આવશે. કેમ ખાસ છે CORAS? CORASના કમાન્ડોને વધુ ટ્રેન કરવામાં આવશે. તેમને લેન્ડમાઈન્સ, […]

સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેનને સુરક્ષિત રાખશે CORAS કમાન્ડો
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 5:33 AM

ભારતીય રેલવેને હવે પોતાની કમાન્ડો યૂનિટ મળવા જઈ રહી છે. 1200 સ્પેશિયલ ટ્રેન્ડ કમાન્ડોને સંવેદનશીલ રેલવે સેક્ટર્સમાં તૈનાત કરવામાં આવશે. તેમાં જમ્મૂ-કાશ્મીર, નક્સલથી પ્રભાવિત જિલ્લા અને ઉત્તર-પૂર્વના રાજ્યો સામેલ છે. દિલ્હીમાં 14 ઓગસ્ટથી આ કમાન્ડો ફોર રેલવે સેફ્ટીની (CORAS)પ્રથમ બટાલિયન લોન્ચ કરવામાં આવશે.

Indian Rail

 

કેમ ખાસ છે CORAS?

CORASના કમાન્ડોને વધુ ટ્રેન કરવામાં આવશે. તેમને લેન્ડમાઈન્સ, હોસ્ટેજ રેસ્ક્યૂ, સ્નાઈપિંગ, બ્રીચિંગ અને ઈમ્પ્રવૂડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) હેન્ડલ કરવામાં સ્પેશિયલ ટ્રેનિંગ મળશે. સાથે જ તેમને પ્રાથમિક અને એડવાન્સ કમાન્ડો ટ્રેનિંગ પ્રોગ્રામમાંથી પણ પસાર થવુ પડશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

CORASમાં RPF અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF)ના જવાન હશે. તેમને બુલેટપ્રૂફ જેકેટસ અને હેલમેટની સાથે સ્પેશિયલ યૂનિફોર્મ આપવામાં આવશે. RPFના DG તેમનું નેતૃત્વ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

CORASને NSG એકેડેમી અને ગ્રેહાઉન્ડ્સમાં ટ્રેનિંગ મળી છે. બંને જ સ્પેશિયલ ફોર્સ નકસલીઓની વિરૂદ્ધ Anti-insurgency operationsમાં સ્પેશિયાલિસ્ટ છે. અત્યાર સુધી એ જાણવા મળ્યુ નથી કે કયા વિસ્તારમાં કેટલા કમાન્ડોને મોકલવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

RPFના મહાનિદેશક અરૂણ કુમારે કહ્યું કે તેમને રેલ હોસ્ટેજ કે રેલ બ્લોકેડ જેવા ક્રાઈસિસ સામે લડવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ મળી છે. આ કમાન્ડો શારીરિક રીતે વધુ ફિટ છે અને મોર્ડન હથિયારોનો ઉપયોગ કરે છે. અમે તેમને સંવેદનશીલ સેક્ટર્સમાં તૈનાત કરીશું. RPSFની 14 અને RPFની એક બટાલિયનને CORASમાં કન્વર્ટ કરી દેવામાં આવી છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">