AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત આજે અમેરિકા સાથે કરશે મહત્વના રક્ષા કરાર, બન્ને દેશ એકબીજાના ઉપગ્રહોની વિગતોની કરશે આપ લે

વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ખાતે ચીન સાથે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારત અને અમેરિકા આજે મહત્વના રક્ષા સમજૂતી ઉપર હસ્તાક્ષર કરશે. આ રક્ષા સમજૂતી દ્વારા ભારત અને અમેરિકા બન્ને દેશ એક બીજાના ઉપગ્રહના આંકડાઓ, તસ્વીરો, નકશાઓ સહીતની વિગતોની આપલે કરશે. 2016માં ભારતે અમેરિકા સાથે કરેલા લિમોઆ સમજૂતી કરાર બાદ આ બીજો મોટો સમજૂતી કરાર છે. ભારત […]

ભારત આજે અમેરિકા સાથે કરશે મહત્વના રક્ષા કરાર, બન્ને દેશ એકબીજાના ઉપગ્રહોની વિગતોની કરશે આપ લે
| Updated on: Oct 27, 2020 | 8:02 AM
Share

વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ખાતે ચીન સાથે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારત અને અમેરિકા આજે મહત્વના રક્ષા સમજૂતી ઉપર હસ્તાક્ષર કરશે. આ રક્ષા સમજૂતી દ્વારા ભારત અને અમેરિકા બન્ને દેશ એક બીજાના ઉપગ્રહના આંકડાઓ, તસ્વીરો, નકશાઓ સહીતની વિગતોની આપલે કરશે. 2016માં ભારતે અમેરિકા સાથે કરેલા લિમોઆ સમજૂતી કરાર બાદ આ બીજો મોટો સમજૂતી કરાર છે.

ભારત આવેલા અમેરિકાના રક્ષાપ્રધાન માર્ક એસ્પરે ભારતના સરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. ભારત યાત્રા દરમિયાન રક્ષા સમજૂતી વધારવા અને બેસીક એક્સચેન્જ એન્ડ ઓપરેશન એગ્રીમેન્ટ (બેકા) ઉપર હસ્તાક્ષર કરવા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ભારતના રક્ષા વિશેષજ્ઞના મત અનુસાર, બેકા કરારથી ભારતની રક્ષા શક્તિમાં વધારો થશે. વાયુસેના અને નૌસેનાની તાકાત આ કરાર થકી વધશે. આ કરાર હેઠળ બન્ને દેશ એક બીજાના ઉપગ્રહથી મળનારી વિગતોને સરક્ષણ દ્રષ્ટિએ મુલ્યાકન કરીને એકબીજાને આપલે કરશે. જેમાં જીઓ સ્પાઈટલ વિગતો, નકશા, વિવિધ પ્રકારની આંકડાકીય વિગતો, ફોટા વગેરેનો સમાવેશ થાય છે. આ બાબતોમાં અમેરિકા ટેકનિકલ બાબતોમાં ભારત કરતા વધુ સક્ષમ છે. યુધ્ધ જેવી સ્થિતિમાં અમેરિકા દ્વારા મળનારી વિગતો અતિ મહત્વની સાબિત થશે. અમેરિકા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે મિસાઈલ, આર્મ્ડ ડ્રોન, સ્વસંચાલિત સરક્ષણ સાધનો વગેરેનો ઉપયોગ કરવામાં વધુ સરળતા રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">