ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકાને લઈને બનાસકાંઠાના 1 ગામના લોકોએ આપી બહાદૂરીની મિસાલ

ગુજરાતના ઘણાં ગામો સીધી રીતે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલાં છે. હાલ તણાવની સ્થિતિને લઈને ભારતીય બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો સરહદની નજીકના ગામો ખાલી કરાવી રહ્યાં છે. ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના અમુક ગામો સીધી રીતે પાકિસ્તાન અને ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલાં છે. હાલની તણાવની પરિસ્થિતિને લઈને બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો આ ગામોને ખાલી […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકાને લઈને બનાસકાંઠાના 1 ગામના લોકોએ આપી બહાદૂરીની મિસાલ
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 1:00 PM

ગુજરાતના ઘણાં ગામો સીધી રીતે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલાં છે. હાલ તણાવની સ્થિતિને લઈને ભારતીય બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો સરહદની નજીકના ગામો ખાલી કરાવી રહ્યાં છે.

ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના અમુક ગામો સીધી રીતે પાકિસ્તાન અને ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલાં છે. હાલની તણાવની પરિસ્થિતિને લઈને બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો આ ગામોને ખાલી કરાવી રહ્યાં છે. બનાસકાંઠામાં અને ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલાં સુઈગામ અને જલોયા ગામમાં જ્યારે બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો પહોંચ્યા અને કહ્યું કે આ ગામ તમારી સુરક્ષાને કારણે ખાલી કરવું પડશે. ગામના લોકોએ બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનોને કહ્યું કે પાછળ હટવાનો કોઈ સવાલ જ નથી. જો યુદ્ધ થયું તો અમે પણ પાકિસ્તાનની સામે ભારતીય આર્મીની સાથે રહીને લડીશું.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

1971ની સાલમાં પાકિસ્તાનના વાયુસેનાએ કચ્છમાં આવેલાં ભુજ એરપોર્ટને 35 વખત નિશાન બનાવીને તોડી પાડ્યું. ભારતીય વિમાનો ત્યારે ઉડી શકે તેમ નહોતા કારણ કે ત્યાંનો રન-વે તૂટી ગયો હતો. આ સમયે ત્યાંની સ્થાનિક 300 મહિલાઓએ રાત-દિવસ કામ કરીને તે રન-વેને રિપેર કરી આપ્યો હતો. આ રનવે શરુ થવાથી તરત જ ભારતીય વાયુસેનાના વિમાનો ઉડી શકયાં હતા અને પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.

[yop_poll id=1878]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">