SALUTE : ઇંડિયન ઍરલાઇન્સના 600થી વધુ જાંબાઝ પાયલૉટોએ કહ્યું, ‘અમારા માટે દેશ પહેલા, અમે પછી, અમે સરકાર અને સેનાની સાથે છીએ’

પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પોતાના કબજામાં કેદ કર્યો છે, તેનાથી ભારતના અન્ય પાયલૉટ ખોફમાં નથી. ભારતીય પાયલૉટોએ છાતી પહોળી કરી નાખે તેવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમારા માટે દેશ પહેલા છે અને અમે પછી. અમે સરકાર અને સેનાની સાથે છીએ. Web Stories View more ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો […]

SALUTE : ઇંડિયન ઍરલાઇન્સના 600થી વધુ જાંબાઝ પાયલૉટોએ કહ્યું, ‘અમારા માટે દેશ પહેલા, અમે પછી, અમે સરકાર અને સેનાની સાથે છીએ’
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 4:48 AM

પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પોતાના કબજામાં કેદ કર્યો છે, તેનાથી ભારતના અન્ય પાયલૉટ ખોફમાં નથી.

ભારતીય પાયલૉટોએ છાતી પહોળી કરી નાખે તેવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમારા માટે દેશ પહેલા છે અને અમે પછી. અમે સરકાર અને સેનાની સાથે છીએ.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઇન્ડિયન કૉમર્શિયલ પાયલૉટ્સ એસોસિએશન (ICPA)એ ઍર ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે. આ પત્ર ઍર ઇન્ડિયાના પ્રમુખ અને મૅનેજિંગ ડિરેક્ટરને સંબોધીને લખાયો છે અને પત્રની નીચે આઈસીપીએના જનરલ સેક્રેટરી કૅપ્ટચન પ્રવીણ કીર્તિની સહી છે. નોંધનીય છે કે આઈસીપીએ ઇન્ડિયન ઍરલાઇન્સના પાયલૉટોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે અને આખા ભારતમાં તેના 600થી વધુ પાયલૉટ્સ છે.

આ પત્રમાં આઈસીપીએ લખ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ દેશની લડાઈમાં ભારતના તમામ પાયલૉટ સંપૂર્ણ સમર્થન આપે છે. એક પાયલૉટ તરીકે અમે પોતાના દેશની સેવા કરવા માટે સશસ્ત્ર દળો પછી પોતાને સંરક્ષણની બીજી પંક્તિ માનીએ છીએ. આઈસીપીએ એક દેશભક્ત અને જવાબદાર યૂનિયન હોવાના નાતે ભારત સરકાર, પીએમઓ અને સેનાના તમામ ઑપરેશનોમાં સંપૂર્ણ સહયોગ આપશે.

[yop_poll id=1860]

Latest News Updates

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">