મુંબઈમાં વરસાદ બાદ અલગ અલગ જગ્યાએ દિવાલો ધરાશાયી, દિવાલ પડવાની ધટનાઓ થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

પુણે જ નહીં પરંતુ મુંબઈમાં પણ ઠેકઠેકાણે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. જોકે સદનસીબે એક પણ જગ્યાએ કોઈ જાનહાની થઈ નહોતી. મુંબઈના મરોલ વિસ્તારમાં એક બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાની ધટના સામે આવી છે. આ પણ વાંચો: અમરેલી જિલ્લાના કાચરડીમાં 2 કલાકમાં પડ્યો 4 ઈંચ સાંબેલાધાર વરસાદ, જુઓ VIDEO Web Stories View more […]

મુંબઈમાં વરસાદ બાદ અલગ અલગ જગ્યાએ દિવાલો ધરાશાયી, દિવાલ પડવાની ધટનાઓ થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 29, 2019 | 11:03 AM

પુણે જ નહીં પરંતુ મુંબઈમાં પણ ઠેકઠેકાણે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. જોકે સદનસીબે એક પણ જગ્યાએ કોઈ જાનહાની થઈ નહોતી. મુંબઈના મરોલ વિસ્તારમાં એક બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાની ધટના સામે આવી છે.

આ પણ વાંચો: અમરેલી જિલ્લાના કાચરડીમાં 2 કલાકમાં પડ્યો 4 ઈંચ સાંબેલાધાર વરસાદ, જુઓ VIDEO

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દિવાલ ધસવાની આ સમગ્ર ધટના CCTVમાં કેદ થઈ છે. VIDEOમાં જોઈ શકાય છે એક દિવાલ આખી પાર્ક કરેલી ગાડીઓ પર પડે છે. પાર્ક કરેલી કાર તેની નીચે દબાઈ જાય છે. આ VIDEO આજે સવારે 7 વાગ્યાનો છે. દિવાલ પડતાની સાથે જ તમામ કાર દિવાલના કાટમાળ નીચે દબાઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાલામાં નિર્માણાધિન ઈમારત પાસે બનાવેલી સુરક્ષા દિવસ ધરાશાયી થઈ હતી. જેના કારણે કાર નીચે ખાબકી ગઈ હતી. તો ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતા 5 જેટલી રિક્ષાઓ નીચ કચડાઈ ગઈ હતી. જેમા રિક્ષાઓનો કચ્ચરઘાણી નીકળી ગયો. જ્યારે કે વિક્રોલીમાં પણ દિવાલ ધસી પડતા કાર નીચે ખાબકી હતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">