AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહમંત્રી પરીક્ષામાં પાસ, J&Kમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટેના બિલને રાજયસભાની મંજૂરી

જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટે રાજયસભાએ 3 જૂલાઈ 2019થી 6 મહિના માટે બિલને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ જમ્મૂ-કાશ્મીર આરક્ષણ બિલ 2019 પણ પસાર કરી દીધુ છે. ગૃહમંત્રી અમિતશાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય વધારવાનો પ્રસ્તાવ મુકયો હતો. આ પ્રસ્તાવ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં પાસ થઈ ગયો છે. રાજ્યસભામાં આ બિલ પર […]

ગૃહમંત્રી પરીક્ષામાં પાસ, J&Kમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટેના બિલને રાજયસભાની મંજૂરી
| Updated on: Jul 01, 2019 | 3:25 PM
Share

જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટે રાજયસભાએ 3 જૂલાઈ 2019થી 6 મહિના માટે બિલને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ જમ્મૂ-કાશ્મીર આરક્ષણ બિલ 2019 પણ પસાર કરી દીધુ છે.

ગૃહમંત્રી અમિતશાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય વધારવાનો પ્રસ્તાવ મુકયો હતો. આ પ્રસ્તાવ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં પાસ થઈ ગયો છે. રાજ્યસભામાં આ બિલ પર તેમની વાત મુકતા શાહે પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂથી જોડાયેલ તથ્યો સદનમાં રાખવા પર વિપક્ષના વિરોધ કરવા પર ટિપ્પણી કરી. તેમને કહ્યું કે મનોજ ઝા જી અને ગુલામ નબી આઝાદજીએ પણ મોટો વિરોધ કર્યો કે અમે નેહરૂજી વિશે દેશની જનતામાં ખોટો વિચાર ઉભો કરવા ઈચ્છીએ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

આ વિચાર ખોટો છે. અમે નેહરૂજી વિશે કોઈ ખોટો વિચાર ઉભો કરવા નથી માંગતા. પરંતુ એક વાત છે કે ઈતિહાસની ભૂલોથી જો દેશ નહી શીખે તો તેનું ભવિષ્ય સારૂ નથી હોતુ. ઈતિહાસની ભૂલોની ચર્ચા થવી જોઈએ અને ઈતિહાસની ભૂલોથી શીખવુ જોઈએ.

આ પણ વાંચો: શું કોંગ્રેસની અધ્યક્ષ પદ માટે શોધ પુરી? સોનિયા ગાંધીએ આ નેતાને અધ્યક્ષ પદ માટે કર્યો ફોન!

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">