ચીનને તેની જ ભાષામાં અપાશે જવાબ, લદ્દાખ સરહદે હાઈસ્પીડ ઈન્ટરનેટ ચીનને કરશે પરેશાન

બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન (BADP) હેઠળ સરહદી વિસ્તારો સાથેના 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

ચીનને તેની જ ભાષામાં અપાશે જવાબ, લદ્દાખ સરહદે હાઈસ્પીડ ઈન્ટરનેટ ચીનને કરશે પરેશાન
High speed internet in Ladakh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 12:53 PM

ભારત લદ્દાખમાં (Ladakh ) ચીનની સરહદ ( Chinese border ) નજીક આવેલા ગામડાઓમાં ઈન્ટરનેટ સ્પીડ ( High-speed internet ) વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. લદ્દાખના ચુમાર અને ડેમચોક (Chumar and Damchok) અને અન્ય મહત્વના સ્થળોએ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટેની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. સરકારે સંસદીય સમિતીને (parliamentary committee) જણાવ્યું છે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન ( Border Area Development Plan – BADP) હેઠળ સરહદી વિસ્તારો સાથેના 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. સંસદમાં અહેવાલ રજૂ કરતા પેનલને જણાવવામાં આવ્યું હતું કે 236 રહેણાંક ગામોમાંથી 172માં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (telecom infrastructure) છે. તેમાંથી 24 ગામોમાં 3G અને 78 ગામોમાં 4G નેટ કનેક્ટિવિટી છે.

ગૃહ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 1860 સરહદી ગામોમાં સ્થાનિક સરકાર નિર્દેશિકા કોડ વિકસાવવાના પ્રયાસો ચાલુ છે. જ્યારે 14,708 ગામોમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કહેવામાં આવ્યું છે. ડેમચોકના કેટલાક વિસ્તારોમાં 4જી સેવા શરૂ કરવામાં આવી છે. આનાથી જવાનો અને તેમના પરિવારો વચ્ચે વાતચીતની સુવિધા પણ મળી છે.

ગામડાઓમાંથી સ્થળાંતર અટકશે તો ચીનને પણ ફટકો પડશે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પેનલે લદ્દાખના તમામ ગામોના વીજળીકરણની ભલામણ કરી છે. ખાસ કરીને ચુમાર અને ડેમચોક જેવા ઝીરો બોર્ડર પર આવેલા ગામો. આના દ્વારા લોકોનું સ્થળાંતર રોકવામાં પણ મદદ મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં ઘણો સમય લાગશે. સરકારે આ સંદર્ભે જરૂરી પગલાં લેવા વીજ મંત્રાલયને પણ વિનંતી કરી છે. વર્ષ 2020 માં, BADP માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે સરહદથી 0-50 કિમીના અંતરે આવેલા ગામોને સંપૂર્ણપણે આવરી લેવા જોઈએ. ઈન્ટરનેટ અને વીજળીની સરળ ઍક્સેસ સીમાંત ગામડાઓમાંથી સ્થળાંતર અટકાવશે, જે સરહદ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

આ પણ વાંચોઃ

Maharashtra : ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે તંત્રનો આવકારદાયક નિર્ણય, હવે મુંબઈ એરપોર્ટ પર માત્ર આટલા રૂપિયામાં થશે RT-PCR ટેસ્ટ

આ પણ વાંચોઃ

GUJARAT : આગામી બે દિવસ આકરી ઠંડીની હવામાન વિભાગની આગાહી, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી, નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
g clip-path="url(#clip0_868_265)">