AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું યુરોપના દેશોમાં હિંદુઓ સામેની નફરત વધી રહી છે? શા માટે હિંદુઓ બની રહ્યા છે હેટક્રાઈમનો ભોગ?- વાંચો

છેલ્લા ઘણા સમયથી પશ્ચિમમાં ખાસ કરીને કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં હિંદુઓ વિરુદ્દ નફરતથી ભરેલુ વર્તન વધી રહ્યુ છે. ત્યારે સ્કોટલેન્ડની સંસદમાં હિંદુ ફોબિયા પર લગામ લગાવવાની વાત થઈ રહી છે. સ્કોટિશ સાંસદ એશ રેગને આ મુ્દો ઉઠાવી તેની સામે પ્રસ્તાવ લાવવાની માગ કરી છે. લગભગ 30 હજાર હિંદુ વસ્તીવાળા દેશમાં એવુ શું થઈ રહ્યુ છે, જે વાત પાર્લામેન્ટ સુધી પહોંચી ગઈ છે?

શું યુરોપના દેશોમાં હિંદુઓ સામેની નફરત વધી રહી છે? શા માટે હિંદુઓ બની રહ્યા છે હેટક્રાઈમનો ભોગ?- વાંચો
| Updated on: Apr 24, 2025 | 9:31 PM
Share

સ્કોટલેન્ડની સંસદમાં હાલમાં જ હિંદુફોબિયાનો મુદ્દો ઉઠ્યો હતો. સ્કોટિસ સાંસદ એશ રેગને આ મુદ્દે વાત કરતા કહ્યુ જો મંદિરોમાં તોડફોડ થઈ રહી હોય, અથવા લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો હોય તેનો મતલબ એ નથી કે માત્ર હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. પરંતુ આ સમગ્ર દેશના મૂલ્યોનું પણ પતન થઈ રહ્યુ છે. કેનેડા, બ્રિટેન અને અમેરિકામાં હાલમાં હિંદુ વસ્તીની વધતી અસ્વીકાર્યતા વચ્ચે આ એક નવુ પગલુ છે. આ પહેલા એન્ટી સેમિટિઝ્મ એટલે કે યહુદીઓ થી નફરત અને ઈસ્લામોફોબિયા જેવા શબ્દોની ચર્ચા થતી હતી. સ્કોટલેન્ડની કૂલ વસ્તી લગભગ 0.3% છે. આટલી નાની વસ્તી પણ સ્થાનિક લોકોની નફરતથી બચી શકી નથી. હાલમાં સંસદમાં ઉઠેલો મુદ્દો એક ખાસ રિપોર્ટ- હિંદુફોબિયા ઈન સ્કોટલેન્ડ પર આધારીત છે. જે ગાંધીયન પીસ સોસાયટીએ તૈયાર કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં જ તેને રિલીઝ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">