AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harbhajan Singhને ઉતાવળ ભારે પડી, વિવાદ વકરતા માફીપત્ર લખવાનો વારો આવ્યો

હરભજનસિંહે (Harbhajan Singh) માફીં માંગતા ઇન્ટાગ્રામ પર એક પોષ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, મે ગઇ કાલે ઇન્સ્ટાગ્રામ પર પોષ્ટ શેર કરી હતી. તેને લઇને હું સ્પષ્ટતા કરુ છુ અને માફી માંગુ છુ.

Harbhajan Singhને ઉતાવળ ભારે પડી, વિવાદ વકરતા માફીપત્ર લખવાનો વારો આવ્યો
Harbhajan Singh was in a hurry and it was his turn to write a controversial apology
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 08, 2021 | 10:28 AM
Share

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર બોલર હરભજન સિંહે (Harbhajan Singh) વિવાદીત તસ્વીર સોશિયલ મીડિયા પર શેર હતી. જેને લઇને હરભજન સિંહ લોકોના નિશાને ચઢ્યો હતો. હરભજને આખરે વિવાદીત તસ્વીર બાદ માફી માંગી લીધી હતી.

ઓપરેશન બ્લ્યુ સ્ટાર (Operation Blue Star) ની 37મી વર્ષ ગાંઠ નિમિત્તે તેણે શહિદો ને પ્રણામ કરતી એક તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં ઓપરેશનમાં માર્યા ગયેલ જર્નેલ સિંહ ભિંડરવાલે (Jarnail Singh Bhindranwale) ને અગ્રક્રમે દર્શાવ્યા હતા.

1 જૂન થી 8 જૂન 1984 દરમ્યાન અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર (Golden Temple) માં ઓપરેશન બ્લ્યુ સ્ટાર ચલાવાયુ હતુ. ભારતીય સેના (Indian Army) દ્રારા ચલાવાયેલા આ ઓપરેશનને 37 વર્ષ થયા હતા. જેને લઇ હરભજને શહિદો ને પ્રણામ લખીને એક તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં મુખ્ય રીતે જર્નેલ સિંહ ભિંડરવાલે દેખાતા હતા. આમ હરભજન સિંહે તેમને શહિદ ગણાવ્યા હોવાને લઇને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

હરભજનસિંહે માફીં માંગતા ઇન્ટાગ્રામ પર એક પોષ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, મે ગઇ કાલે ઇન્સ્ટાગ્રામ પર પોષ્ટ શેર કરી હતી. તેને લઇને હું સ્પષ્ટતા કરુ છુ અને માફી માંગુ છુ. તે એક વ્હોટેસપ ફોરવર્ડ હતુ, જે ઉતાવળમાં તેના વિશે કશુ સમજ્યા અને વિચાર્યા વિના જ શેર કરી દીધુ હતુ.

20 વર્ષ લોહી-પાણી એક કર્યુ

આગળ લખ્યુ હતુ કે, આ મારી એક ભૂલ હતી, જેનો હું સ્વિકાર કરુ છુ. જે પોષ્ટમાં રહેલી તસ્વીરમાં દેખાતા લોકોને હું કોઇ પણ રીતે સપોર્ટ કરતો નથી. હું શિખ છુ, જે દેશ માટે લડશે નહી કે દેશની વિરુદ્ધ. દેશવાસિયો ની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને હું કોઇ પણ શરત વિના માફી માંગુ છુ.

મારા દેશવાસિયો સામે હું ના કોઇ ગૃપ ને સપોર્ટ કરુ છુ કે ના ક્યારેય પણ કરીશ. મેં આ દેશ માટે 20 વર્ષ લોહી અને પરસેવો વહાવ્યા છે. હું ક્યારેય આવી વાતનો સપોર્ટ નહી કરુ. જે ભારતની સામે હશે. જય હિંદ

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">