VIDEO: સોનાના ભાવમાં ભડકો! દુકાનદારો બન્યા બેરોજગાર..

હાલ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેની સામે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવ અત્યારે તેની સર્વોચ્ચ રેકોર્ડ સપાટી પર પહોચ્યાં છે. બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 38,800 રૂપિયા બોલાઈ રહ્યો છે. વૈશ્વિક કારણો અને જ્વેલર્સની માગને કારણે ભાવમાં વધારો થયો છે. માત્ર છેલ્લા 13 દિવસમાં જ સોનાના ભાવમાં 3 […]

VIDEO: સોનાના ભાવમાં ભડકો! દુકાનદારો બન્યા બેરોજગાર..
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 9:27 AM

હાલ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેની સામે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવ અત્યારે તેની સર્વોચ્ચ રેકોર્ડ સપાટી પર પહોચ્યાં છે. બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 38,800 રૂપિયા બોલાઈ રહ્યો છે. વૈશ્વિક કારણો અને જ્વેલર્સની માગને કારણે ભાવમાં વધારો થયો છે. માત્ર છેલ્લા 13 દિવસમાં જ સોનાના ભાવમાં 3 હજારનો વધારો જોવા મળ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: 14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

2019માં સતત વધતા ભાવ

1 જાન્યુઆરી  32640 1 ફેબ્રુઆરી    34410 1 માર્ચ            33975 1 એપ્રિલ        32750 1 મે                32440 1 જૂન             33230 1 જૂલાઈ         34690 1 ઓગસ્ટ      35800 13 ઓગસ્ટ   38800

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">