વિશ્વની સૌથી ખતરનાક સિયાચીન પોસ્ટ પર પહેલીવાર મહિલા કેપ્ટન શિવા ચૌહાણની નિયુક્તિ

ભારતીય સેનાએ મહિલા કેપ્ટન શિવા ચૌહાણને (Shiva Chauhan)સીયાચીન યુદ્ધ મેદાન પર નિયુક્તિ કરી છે. શિવા ચૌહાણ 15,600 ફૂટની ઊંચાઈ પર સ્થિત સૌથી ખતરનાક કુમાર પોસ્ટ પર ફરજ પર તૈનાત રહેશે.

વિશ્વની સૌથી ખતરનાક સિયાચીન પોસ્ટ પર પહેલીવાર મહિલા કેપ્ટન શિવા ચૌહાણની નિયુક્તિ
સીયાચીન પોસ્ટ પર મહિલા કેપ્ટનની નિયુક્તિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 11:09 AM

ભારતીય સેનામાં ધીરેધીરે મહિલાઓની નિયુક્તિ થઇ રહી છે. અને, દેશની રક્ષાકાજે હવે મહિલાઓ પણ અગ્રેસર બની રહી છે. ત્યારે વિશ્વની સૌથી ખતરનાક અને વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર પર એક મહિલા કેપ્ટનની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમાચારે દેશની મહિલાઓની સિદ્ધિને વર્ણવે છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

કોણ છે શિવા ચૌહાણ

Post Office ની MIS સ્કીમમાં 8,00,000 જમા કરશો તો કેટલી થશે કમાણી ?
Vastu shastra : જૂની સાવરણી કયા દિવસે અને ક્યાં ફેંકવી? જાણી લો
Vastu Tips : રસોડા માટે આ દિશા માનવામાં આવે છે સૌથી શુભ, ક્યારેય નહીં આવે ધનની કમી
નાગા ચૈતન્ય બીજી વખત વરરાજો બનશે, શોભિતા સાથે સાત ફેરા લેશે
આ છે ભારતના ટોપ- 5 અમીર રાજ્યો- જાણો ગુજરાત ક્યા છે ?
દિશા પટનીની આ તસવીરો જોઈ ભરશિયાળે પણ છૂટી જશે પરસેવો

ભારતની સુરક્ષામાં તહેનાત શિવા રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી છે. ત્યાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 11 વર્ષની ઉંમરમાં તેમના પિતાનું નિધન થયું હતું. તેમની માતાએ વાંચતા-લખતા શિખવાડ્યું છે. શિવાએ ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમી(OTA)ની ટ્રેનિંગ લીધી છે. 2022માં કેપ્ટન શિવાએ કારગિલ વિજય દિવસ પર 508 કિમી સુરા સોઈ સાઈકલ અભિયાનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. ત્યારબાદ કેપ્ટન શિવે સુરા સોઇ એન્જિનિયર રેજિમેન્ટની પુરુષોની ટીમને વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં લઈ જવામાં આવી. આ પછી જ કેપ્ટન શિવાની સિયાચીન બેટલ સ્કૂલમાં ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી હતી.

ભારતીય સેનાએ મહિલા કેપ્ટન શિવા ચૌહાણને સીયાચીન યુદ્ધ મેદાન પર નિયુક્તિ કરી છે. શિવા ચૌહાણ 15,600 ફૂટની ઊંચાઈ પર સ્થિત સૌથી ખતરનાક કુમાર પોસ્ટ પર ફરજ પર તૈનાત રહેશે. આવું પ્રથમવાર બન્યું છેકે ભારતીય સેનાએ વિશ્વની સૌથી ખતરનાક ચેક પોસ્ટ પર કોઈ મહિલાને ફરજ પર રાખ્યા છે. આ કુમાર પોસ્ટ ઉત્તર ગ્લેશિયર બટાલિયનનું મુખ્ય મથક કહેવાય છે.

રક્ષામંત્રીએ રાજનાથ સિંહે શિવા ચૌહાણને શુભકામના પાઠવી

ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે આ બદલ મહિલા કેપ્ટન શિવા ચૌહાણને શુભકામના પાઠવી છે. આ સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને જણાવ્યું છેકે – ખુબ જ શાનદાર, મને આ જોઈને ઘણી ખુશી થઈ રહી છે કે, વધુ ને વધુ મહિલાઓ સશસ્ત્ર દળોમાં સામેલ થઈ રહી છે, અને દરેક પડકારનો સામનો કરી રહી છે.  મહિલા કેપ્ટન શિવા ચૌહાણને મારી શુભેચ્છા.

ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સને સત્તાવાર રીતે 14મી કોર્પ્સ છે. એનું મુખ્ય મથક લદ્દાખના લેહમાં સ્થિત છે. તેઓ ચીન-પાકિસ્તાન સરહદો પર તહેનાત છે. ઉપરાંત તેઓ સિયાચીન ગ્લેશિયરનું રક્ષણ કરે છે.

અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
g clip-path="url(#clip0_868_265)">