દિલ્હી: કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચમાં તબક્કાની બેઠક, ખેડૂતોએ લેખિતમાં માંગ્યા તમામ જવાબ
દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચમાં તબક્કાની બેઠક ચાલી રહી છે. ખેડૂતોએ લેખિતમાં તમામ જવાબ માંગ્યો છે અને કહ્યું કે હવે વધુ વાતચીત નહીં, સીધુ સમાધાન જોઈએ. ખેડૂતોએ કહ્યું કે પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે અલગથી ચર્ચા થઈ રહી છે. Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, […]
દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચમાં તબક્કાની બેઠક ચાલી રહી છે. ખેડૂતોએ લેખિતમાં તમામ જવાબ માંગ્યો છે અને કહ્યું કે હવે વધુ વાતચીત નહીં, સીધુ સમાધાન જોઈએ. ખેડૂતોએ કહ્યું કે પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે અલગથી ચર્ચા થઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોરોના વેક્સિનને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો