AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેસબુકે કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજને કર્યા દૂર, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

ફેસબુકે કહ્યું કે, તેમની તપાસમાં સામે આવ્યું છે કે ઘણા લોકોએ ફેક એકાઉન્ટ બનાવીને અલગ-અલગ ગ્રુપમાં જોડાઈને કોન્ટેક વધારવાનું કામ કર્યુ છે. ફેક પેજમાં લોકલ સમાચાર સિવાય ભાજપની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા કંપની ફેસબુકે કહ્યું કે, અપ્રામાણિક વ્યાવહાર કરતા વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા પેજોને દુર કર્યા છે. ફેસબુકની સાઈબર […]

ફેસબુકે કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજને કર્યા દૂર, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
Follow Us:
| Updated on: Apr 01, 2019 | 11:55 AM

ફેસબુકે કહ્યું કે, તેમની તપાસમાં સામે આવ્યું છે કે ઘણા લોકોએ ફેક એકાઉન્ટ બનાવીને અલગ-અલગ ગ્રુપમાં જોડાઈને કોન્ટેક વધારવાનું કામ કર્યુ છે. ફેક પેજમાં લોકલ સમાચાર સિવાય ભાજપની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા કંપની ફેસબુકે કહ્યું કે, અપ્રામાણિક વ્યાવહાર કરતા વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા પેજોને દુર કર્યા છે. ફેસબુકની સાઈબર સિક્યોરિટી પોલિસીના હેડ નાથનેલ ગ્લેચિયરે જણાવ્યું કે, લોકોએ પોતાની ઓળખાણ છૂપાવીને કામ કરવાનો પ્રયત્ન કરેલો છે. જેમાં પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ સાથે જોડાયેલા 103 પેજ દુર કરવાનો નિર્ણય લીધો છે.

TV9 Gujarati

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

લોકોસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે, ત્યારે ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જાડાયેલા 687 પેજને તેના પ્લેટફોર્મ ઉપરથી દુર કરી દીધા છે. દુનિયાના સૌથી વધુ 30 કરોડ ફેસબુક યૂઝર ભારતમાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">