Election 2021 : કેરળમાં 140 બેઠકો માટે એક જ ચરણમાં યોજાશે મતદાન

Election 2021 : કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં મતદાન યોજાશે.

Election 2021 : કેરળમાં 140 બેઠકો માટે એક જ ચરણમાં યોજાશે મતદાન
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 26, 2021 | 5:51 PM

Election 2021 : કેન્દ્રીય ચૂંટણીપંચે કેરળ સહીત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. દેશમાં  કેરળ, તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 

કેરળ વિધાનસભા ચૂંટણી 2021 કેરળ વિધાનસભા ચૂંટણી 2021 (kerala Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. 

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

કેરળ: ડાબેરી સામે રાજકીય અસ્તિત્વ બચાવવા પડકાર દેશમાં કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ડાબેરીઓ સત્તામાં છે. ગત ચૂંટણીમાં, ડાબેરી ગઠબંધન એલડીએફએ 140 માંથી 91 બેઠકો જીતીને સરકારની રચના કરી હતી. કેરળમાં એલડીએફને કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફની સાથે અનેક જગ્યાએ ભાજપ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">