લોકડાઉનમાં ખાનગી સ્કૂલની ફી માફ થવી જોઈએ કે નહીં? જાણો સુપ્રીમ કોર્ટનો જવાબ

દેશમાં કોરોના વાઈરસના લીધે ધંધા રોજગાર પર અસર પડી છે અને જેની અસર લોકોની કમાણી પર પણ થઈ છે. કોરોના વાઈરસની મહામારી વચ્ચે એવી ફરિયાદો ઉઠી રહી છે સ્કૂલો ઓનલાઈન શિક્ષણના પણ પૈસા માગી રહી છે. આ સિવાય અન્ય ફી પણ વસૂલવાની ફરિયાદો સામે આવી છે. જો કે આ બાબતે ન્યાય મેળવવા અલગ અલગ રાજ્યના […]

લોકડાઉનમાં ખાનગી સ્કૂલની ફી માફ થવી જોઈએ કે નહીં? જાણો સુપ્રીમ કોર્ટનો જવાબ
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
| Updated on: Jul 10, 2020 | 5:51 PM

દેશમાં કોરોના વાઈરસના લીધે ધંધા રોજગાર પર અસર પડી છે અને જેની અસર લોકોની કમાણી પર પણ થઈ છે. કોરોના વાઈરસની મહામારી વચ્ચે એવી ફરિયાદો ઉઠી રહી છે સ્કૂલો ઓનલાઈન શિક્ષણના પણ પૈસા માગી રહી છે. આ સિવાય અન્ય ફી પણ વસૂલવાની ફરિયાદો સામે આવી છે. જો કે આ બાબતે ન્યાય મેળવવા અલગ અલગ રાજ્યના વાલીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બસ 1 રન અને યશસ્વી જયસ્વાલ બની જશે નંબર-1, કોહલી-ગાવસ્કરને પાછળ છોડી દેશે
દીકરા દીકરી સાથે ઈશા અંબાણીનું ફોટોશૂટ, જુઓ તસવીરો
પોલેન્ડની ગોરી જુનાગઢના યુવાન પર હારી ગઈ દિલ, જુઓ તસવીરો
કિયારા અડવાણીનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
વનતારામાં હાથીઓને પીરસાય છે 56 ભોગ
ટાટાની ફેવરિટ કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 135 મિનિટમાં 5200 કરોડની કમાણી

supreme-court-refuses-on-petition-to-waive-private-school-fees

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 7,862 નવા પોઝિટિવ કેસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અલગ અલગ 8 રાજ્યમાંથી વાલીઓએ એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજીમાં માગણી કરવામાં આવી હતી કે તમામ ખાનગી સ્કૂલો દ્વારા 3 મહિનાની ફી માફ કરવામાં આવે. આ સિવાય અન્ય મહિનાની ફી પણ રેગ્યુલેટ થાય તે માટે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરવાનો જ ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલગ અલગ રાજ્યોની સ્થિતિ અલગ અલગ હોય છે. આથી જે પણ અરજીકર્તાઓ છે તેને સંબંધિતિ રાજ્યની હાઈકોર્ટમાં અરજી કરવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં કોરોના વાઈરસના લીધે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આથી ધંધા રોજગાર પણ બંધ થઈ ગયા હતા. આ દરમિયાન તમામ સ્કૂલને પણ સરકાર દ્વારા બંધ રાખવામાં આવી હતી. આમ વાલીઓએ અરજીમાં દલીલ કરી હતી કે રોજગાર બંધ હોવાથી તેઓ બાળકોની ફી ચૂકવવામાં અસમર્થ છે. ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વાલીઓએ આ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવા અને ફી નહીં ચૂકવી શકાય તો વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢવા નહીં તે બાબતે પણ માગણી કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો જ ઈનકાર કરીને સંબંધિત રાજ્યની હાઈકોર્ટમાં અરજી કરવા કહ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા
અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા
બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ
બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ
લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી
લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી
અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી
અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી
બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત
બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ
વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
g clip-path="url(#clip0_868_265)">