ગણતંત્ર દિવસના રોજ ટ્વીટર પર ટ્રેન્ડ થયું #Doordarshan, લોકોએ શેર કર્યા ધાંસૂ મીમ્સ

ગણતંત્ર દિવસના રોજ ટ્વીટર પર ટ્રેન્ડ થયું #Doordarshan, લોકોએ શેર કર્યા ધાંસૂ મીમ્સ
Doordarshan trends on Twitter after Republic Day 2022

ગણતંત્ર દિવસ 2022 ધામધૂમથી ઉજવવામાં આવ્યો, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સની સોય #Doordarshan પર અટકી ગઇ, જેના પછી લોકોએ દૂરદર્શન પર એવા મીમ્સ બનાવ્યા. જેને જોઈને તમે તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 26, 2022 | 6:15 PM

આખા દેશે આજે 73માં ગણતંત્ર (Republic Day) દિવસની ધામધૂમથી ઉજવણી કરી. રાજધાની દિલ્હીના રાજપથ ખાતે મુખ્ય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન દેશના ગૌરવની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ત્રિરંગો ફરકાવ્યા બાદ પરેડની સલામી લીધી, જે દરમિયાન સમગ્ર વિશ્વને ભારતની સૈન્ય શક્તિની ઝલક જોવા મળી.

આ બધી બાબતો પછી સોશિયલ મીડિયા યુઝર્સની સોય #Doordarshan પર અટકી. જેના કારણે ઈન્ટરનેટ મીમ્સથી છલકાઈ રહ્યું છે, આ મીમ્સ જોઈને તમે પણ તમારા હાસ્યને રોકી નહીં શકો ! #Doordarshan આ હેશટેગનો ઉપયોગ કરીને યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વર્ષ 1950માં આ દિવસે દેશને તેનું બંધારણ મળ્યું હતું. આઝાદીના લગભગ અઢી વર્ષ પછી દેશને તેનું બંધારણ મળ્યું. જેની રૂપરેખા વર્ષ 1948માં ડૉ.બી.આર. આંબેડકરે પ્રથમ વખત બંધારણ સભામાં રજૂ કરી હતી. જો કે બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ જ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ તે બે મહિના પછી એટલે કે 26 જાન્યુઆરીએ લાગુ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –

Video : આકાશમાં છવાયા ભારતના ફાઈટર એરક્રાફ્ટ, અમૃત ફોર્મેશનમાં ઉડતા જગુઆરને જોઈને નહી હટાવી શકો નજર

આ પણ વાંચો –

Viral: સિંહની ગર્જનાથી ધ્રુજી જાય છે જંગલ, પણ આ બાળ સિંહની ગર્જના પર લોકો હસી હસીને થયા લોટપોટ

આ પણ વાંચો –

સોશિયલ મીડિયા પર #RepublicDay થયુ ટ્રેન્ડ, યુઝર્સે આ રીતે પ્રજાસત્તાક દિવસની પાઠવી રહ્યા છે શુભેચ્છા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati