પ્રધાન બોલ્યા ‘હું છું ત્યાં સુધી ગૌ હત્યા કરો’, VIDEO થયો વાયરલ

કેન્દ્રની મોદી સરકાર ગૌ હત્યા પર પ્રતિબંધ અને ગૌ સુરક્ષાની વાતો કરે છે. પરંતુ તેમના જ પ્રધાન જાહેરમાં ગૌ હત્યા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેનો એક VIDEO વાયરલ થયો છે. જેમાં તેઓ મુસ્લિમોને ગૌ હત્યા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. VIDEOમાં તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી દાનવે છે ત્યાં […]

પ્રધાન બોલ્યા 'હું છું ત્યાં સુધી ગૌ હત્યા કરો', VIDEO થયો વાયરલ
Follow Us:
| Updated on: Oct 23, 2019 | 3:45 PM

કેન્દ્રની મોદી સરકાર ગૌ હત્યા પર પ્રતિબંધ અને ગૌ સુરક્ષાની વાતો કરે છે. પરંતુ તેમના જ પ્રધાન જાહેરમાં ગૌ હત્યા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેનો એક VIDEO વાયરલ થયો છે. જેમાં તેઓ મુસ્લિમોને ગૌ હત્યા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. VIDEOમાં તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી દાનવે છે ત્યાં સુધી તેઓ ગૌ હત્યા કરી શકે. તેમને કશું જ નહીં થાય.

આ પણ વાંચો: દિલ્હી: સરકારના આ નિર્ણયથી 40 લાખ લોકોને થશે રાહત, વાંચો ખબર

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">