Viral: પ્રદુષણને કારણે દિલ્હીમાં સૂર્યની ચમક પણ ઝાંખી પડી, યુઝર્સ કહ્યુ “નાસા આ તસવીર જોઈને આઘાતમાં”

શિયાળાની શરૂઆત સાથે જ દિલ્હી ફરી એકવાર વાયુ પ્રદૂષણની લપેટમાં આવવા લાગ્યું છે. દિલ્હીની હવા એટલી ઝેરી છે કે જો વ્યક્તિ શ્વાસ લે તો પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકો સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા જણાવી રહ્યા છે.

Viral: પ્રદુષણને કારણે દિલ્હીમાં સૂર્યની ચમક પણ ઝાંખી પડી, યુઝર્સ કહ્યુ નાસા આ તસવીર જોઈને આઘાતમાં
Air Pollution Funny Memes Goes Viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 5:18 PM

Viral Memes : દિવાળીના તહેવારો બાદથી જ દિલ્હીના પ્રદુષણમાં એકાએક વધારો નોંધાયો છે. વધતા જતા પ્રદૂષણને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદુષણને (Air Pollution) કારણે લોકોને શ્વાસ લેવા માટે પણ વિચાર કરવો પડી રહ્યો છે.દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા એક સપ્તાહથી નબળી શ્રેણીમાં છે. ત્યારે હાલ દિલ્હીના લોકો શ્વાસ લેવામાં ઘણી તકલીફનો સામનો કરી રહ્યા છે. એક સર્વે અનુસાર દિલ્હીના 40 ટકાથી વધુ રહેવાસીઓ હવાના પ્રદૂષણને કારણે શહેર છોડીને અન્ય જગ્યાએ સ્થાયી થવા માંગે છે.

સોશિયલ મીડિયા પર પણ #DelhiPollution સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો સોશિયલ મીડિયા(Social Media)  પર મીમ્સ શેર કરીને પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે.યુઝર્સ દિલ્હીને ગેસ ચેમ્બર કહીને ટીકા કરી રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જુઓ વાયરલ મીમ્સ….

દિલ્હીની(Delhi)  હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે, તેનો અંદાજ આપણે એ વાત પરથી લગાવી શકીએ છીએ કે લોકો દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખીને કાર ચલાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી બે દિવસ સુધી એર લોકની સ્થિતિ યથાવત રહેવાની છે, જેનો અર્થ એ છે કે પ્રદૂષણ અનેકગણું વધી જશે.વધતા પ્રદુષણથી (Pollution) બચવા માટે નિષ્ણાતો લોકોને ઘરની અંદર રહેવાની અને બારી-દરવાજા બંધ રાખવાની સલાહ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: Video : નશામાં ભાન ભુલેલા કાકાએ આખી બજાર માથે લીધી, કાકાની હરકત જોઈને યુઝર્સે કહ્યુ ‘જુનિયર ખલી’

આ પણ વાંચો: Video : ગલુડિયાની ડાન્સ બેટલે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી ! આ અનોખી બેટલ જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">