VIDEO: ભ્રષ્ટાચાર પર મોદી સરકારની એક મોટી કાર્યવાહી, CBDTના ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા

મોદી સરકારે તેમના બીજા કાર્યકાલમાં સરકારી વિભાગોના ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે. આ પ્રક્રિયામાં CBDTના 22 સિનીયર અધિકારીઓને જબરજસ્તીથી નિવૃત કર્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ […]

VIDEO: ભ્રષ્ટાચાર પર મોદી સરકારની એક મોટી કાર્યવાહી, CBDTના ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 7:18 AM

મોદી સરકારે તેમના બીજા કાર્યકાલમાં સરકારી વિભાગોના ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે. આ પ્રક્રિયામાં CBDTના 22 સિનીયર અધિકારીઓને જબરજસ્તીથી નિવૃત કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ તમામ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. આ તમામ સુપરિટેન્ડન્ટ અને AO રેન્કના અધિકારી હતા. આ નિર્ણય ફંડામેન્ટલ રૂલ 56 (J) હેઠળ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ CBDTના સિનીયર અધિકારીઓને જબરજસ્તીથી નિવૃત કરવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળતા જ નિર્મલા સીતારમણે કડક નિર્ણય લેવાના શરૂ કરી દીધા હતા. નાણામંત્રીએ ઘણા મોટા અધિકારીઓને જબરજસ્તીથી નિવૃત કરી દીધા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 હેઠળ નાણા મંત્રાલયના આ અધિકારીઓને સરકાર સમય પહેલા જ નિવૃતી આપી રહી છે.

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">