ઈન્કમટેક્સ વિભાગે વધારી રોકાણ કરવા માટેની છેલ્લી તારીખ, આ ત્રણ સ્કીમમાં રોકાણ કરવાથી મળશે મોટો ફાયદો અને ટેક્સમાં છૂટ

આવકવેરા વિભાગે ઘણા રોકાણની છેલ્લા તારીખ વધારી દીધી છે. પહેલા જેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, જેને હાલમાં 31 જુલાઈ સુધી વધારવામાં આવી છે. ત્યારે સરકારે નાના રોકાણો પર મળનારા વ્યાજના દરમાં કોઈ સુધારો કર્યો નથી. હાલમાં તમારી પાસે તક છે કે તમે તમારા પૈસાનું રોકાણ કરી લો અને તે પૈસા પર લાગતો ટેક્સ પણ […]

ઈન્કમટેક્સ વિભાગે વધારી રોકાણ કરવા માટેની છેલ્લી તારીખ, આ ત્રણ સ્કીમમાં રોકાણ કરવાથી મળશે મોટો ફાયદો અને ટેક્સમાં છૂટ
Corporate FD
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 12:56 PM

આવકવેરા વિભાગે ઘણા રોકાણની છેલ્લા તારીખ વધારી દીધી છે. પહેલા જેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, જેને હાલમાં 31 જુલાઈ સુધી વધારવામાં આવી છે. ત્યારે સરકારે નાના રોકાણો પર મળનારા વ્યાજના દરમાં કોઈ સુધારો કર્યો નથી. હાલમાં તમારી પાસે તક છે કે તમે તમારા પૈસાનું રોકાણ કરી લો અને તે પૈસા પર લાગતો ટેક્સ પણ બચાવી લો. જાણી લો એવી 3 રોકાણ સ્કીમ જે તમને મોટો ફાયદો આપશે.

deadline extension by income tax department here are 3 attractive tax saving investments for you Income tax vibhage vadhari rokan karva mate ni cheli tarikh aa 3 skim ma rokan karvathi malse moto faydo ane tax chut

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

જો તમે રિસ્ક લેવાથી ડરો છો તો તમારા માટે પોસ્ટ ઓફિસની NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ) સ્કીમ સૌથી બેસ્ટ છે. NSCમાં તમને 6.8 ટકા વ્યાજ મળે છે અને તેનો 5 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે. જો તમે આજે NSCમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો 5 વર્ષ પછી તમને 13,890 રૂપિયા મળશે. NSCમાં તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને આવકવેરા અધિનિયમની સેક્શન 80સી હેઠળ તેની પર તમને ટેક્સ છૂટ પણ મળે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વરિષ્ઠ નાગરિકો માટે આ છે ફાયદાની સ્કીમ

જો તમે એક વરિષ્ઠ નાગરિક છો તો તમે NSCથી પણ વધારે ફાયદો કમાઈ શકો છો. જો તમે વરિષ્ઠ સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS)માં રોકાણ કરો. તેમાં તમને 7.4 ટકાના દરથી વ્યાજ મળશે. જો દર ત્રિમાસિકમાં તમને આપવામાં આવે છે. આ સ્કીમમાં તમે વધારેમાં વધારે 15 લાખ રૂપિયા જ રોકાણ કરી શકો છો. તેમાંથી 1.5 લાખ રૂપિયા સુધી પર તમે ટેક્સ છૂટ પણ લઈ શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ

જો તમે રિસ્ક લેવાથી નથી ડરતા તો તમારે ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. તેમાં 3 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે. 3 વર્ષ પુરા થયા પછી જરૂરી નથી કે તમે રોકાણ ઉપાડી લો. ત્યારબાદ પણ તમે રોકાણ રાખી શકો છો. જો તમે મ્યૂચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરો છો તો તમારે તે વાત માટે તૈયાર રહેવું જોઈએ કે સારા રિટર્ન માટે 5 વર્ષ સુધી તમારે પૈસાનું રોકાણ રાખવું પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">