AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિપ્લાએ ભારતમાં કોરોના વાઈરસની સૌથી સસ્તી દવા કરી લોન્ચ, જાણો કેટલી છે કિંમત?

કોરોના વાઈરસના ઈલાજમાં રેમડેસિવીર દવા અસરકારક સાબિત થઈ છે. જો કે આ દવાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે છે. ભારતીય ફાર્મા કંપની સિપ્લાએ રેમડેસિવીરનું જેનરિક વર્ઝન લોન્ય કર્યું છે. આમ ભારતમાં દુનિયાના અન્ય દેશ કરતાં ઓછી કિંમતમાં આ દવા લોકો સુધી ઉપલબ્ધ થઈ શકશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

સિપ્લાએ ભારતમાં કોરોના વાઈરસની સૌથી સસ્તી દવા કરી લોન્ચ, જાણો કેટલી છે કિંમત?
તસવીર પ્રતિકાત્મક છે.
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 3:32 PM
Share

કોરોના વાઈરસના ઈલાજમાં રેમડેસિવીર દવા અસરકારક સાબિત થઈ છે. જો કે આ દવાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે છે. ભારતીય ફાર્મા કંપની સિપ્લાએ રેમડેસિવીરનું જેનરિક વર્ઝન લોન્ય કર્યું છે. આમ ભારતમાં દુનિયાના અન્ય દેશ કરતાં ઓછી કિંમતમાં આ દવા લોકો સુધી ઉપલબ્ધ થઈ શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

COVID 19 Treatment In India Cipla launches generic version of remdesivir ‘Cipremi’ at Rs 4,000 per vial

તસવીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  કોરોનાના કેર વચ્ચે આ રાજ્યની સરકારે કર્યો નિર્ણય,10 હજાર પોલીસ જવાનની કરાશે ભરતી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય ફાર્મા કંપનીએ રેમડેસિવીર દવાનું જેનેરિક વર્ઝન સિપ્રેમી લોન્ચ કરી દીધું છે. આ દવાની કિંમત 100 mg હોય તો 4 હજાર રુપિયા રાખવામાં આવી છે. જો કે આ દવા બાબતે સિપ્લાએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે કોરોના વાઈરસના ઈલાજ માટે કિંમત 5 હજારથી ઓછી જ રાખવામાં આવશે. આ દવાનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે અને પ્રથમ ખેપ પણ મોકલવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતમાં રેમડેસિવીર દવા અલગ અલગ ફાર્મા કંપની લોન્ચ કરી રહી છે. આ પહેલાં યૂરોપની ફાર્મા કંપની Mylan NVએ જેનેરિક વર્ઝન લોન્ચ કર્યું હતું. જો કે આ દવાની કિંમત 4800 રુપિયા રાખવામાં આવી છે. આ દવાનો સ્ટોક અમેરિકાએ ત્યાંની કંપનીએ પાસેથી ખરીદી લીધો છે. આમ માગ અને આપૂર્તિના લીધે મૂળ કંપની અન્ય ફાર્મા કંપનીને પણ વેચાણ અને ઉત્પાદનની મંજૂરી આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">