કફ સીરપમાં હતું ઝેર, જમ્મુમાં 9 બાળકના મોત પછી 8 રાજ્યમાં વેચાણ પર પ્રતિબંધ

Coldbest-PC નામની કફ સીરપમાં ઝેરી પદાર્થના કારણે જમ્મુના ઉધમપુરમાં કફ સીરપ પીવાના કારણે 9 બાળકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેની ગંભીરતાને જોતા 8 રાજ્યોમાં તેના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવવાનું કહેવામાં આવ્યુ છે. આ કફ સીરપ હિમાચલ પ્રદેશની ફાર્માક્યુટિરલ કંપની Digital Vision દ્નારા બનાવવામાં આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

કફ સીરપમાં હતું ઝેર, જમ્મુમાં 9 બાળકના મોત પછી 8 રાજ્યમાં વેચાણ પર પ્રતિબંધ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:28 PM

Coldbest-PC નામની કફ સીરપમાં ઝેરી પદાર્થના કારણે જમ્મુના ઉધમપુરમાં કફ સીરપ પીવાના કારણે 9 બાળકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેની ગંભીરતાને જોતા 8 રાજ્યોમાં તેના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવવાનું કહેવામાં આવ્યુ છે. આ કફ સીરપ હિમાચલ પ્રદેશની ફાર્માક્યુટિરલ કંપની Digital Vision દ્નારા બનાવવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો :   નમસ્તે ટ્રમ્પ: એકપણ પોલીસકર્મી કે અધિકારી પોતાની પાસે હથિયાર નહીં રાખી શકે !

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જમ્મુ કાશ્મીરના ડ્રગ એન્ડ ફુડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના આસિસ્ટંટ ડ્રગ કંટ્રોલર સુરિંદર મોહને એક ખાનગી અખબારને જણાવતા કહ્યું કે, ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) ના અધિકારીઓ દ્વારા કહેવાયુ છે કે ઉધમપુર બાળકોના મોત પહેલી નજરે તો Coldbest-PC સીરપમાં આવેલા ઝેરી પદાર્થ Diethylene Glycolના લીધે થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સીરપ પીનારા દરેકે ગુમાવી જિંદગી જમ્મુમાં હેલ્થ સર્વિસિસના ડિરેક્ટર ડો. રેનુ શર્માએ આ મુદ્દે વાત કરતા કહ્યુ હતું કે  બાળકોના મૃત્યુ 2019ના છેલ્લાં દિવસે અને 17 જાન્યુઆરી વચ્ચે થયા હતા. દર્દીઓને એક્યુ રેનલ ફેલ્યોરની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરેક દર્દીઓએ Coldbest-PC લીધી હતી. સીરપમાં ઝેરી પદાર્થ હોવાની વાત સામે આવ્યા પછી 8 રાજ્યોમાંથી દવા પાછી મંગાવી લેવામાં આવી છે. આ દવા હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં બને છે. ત્યાથી પણ દવાનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વધારાના ટેસ્ટ માટે સીરપના સેમ્પલને જમ્મુસ્થિત ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંન્ટીગ્રેટિવ મેડિસિન અને ચંદીગઢની રીઝનલ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. PGIMERના રિપોર્ટમાં સીરપમાં Diethylene Glycol નામનો પદાર્થ જોવામાં આવ્યો છે. પરંતુ હજુ ફાઈનલ રિપોર્ટની રાહ સેવાઈ રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">