દેશમાં પ્રથમ વખત સૌથી વધુ 5991 દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં નવા 9985 કેસ નોંધાયા

કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. દુનિયામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાઈરસની સ્થિતિને લઈને જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 9985 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 279 લોકોના […]

દેશમાં પ્રથમ વખત સૌથી વધુ 5991 દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં નવા 9985 કેસ નોંધાયા
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:01 PM

કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. દુનિયામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાઈરસની સ્થિતિને લઈને જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 9985 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 279 લોકોના મોત થયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Coronavirus: Suspected COVID-19 patient with travel history to Iran dies in Ladakh

આ પણ વાંચો :   હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી ,જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશમાં કોરોના વાઈરસના સામે 1,35,206 લોકોએ જીત્યો જંગ દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 9985 કેસ નોંધાયા અને તેની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,76,583 થઈ ગઈ છે. દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયા બાદ 7745 લોકોએ દમ તોડ્યો છે. જ્યારે હાલ દેશમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા એક્ટિવ કેસની સંખ્યા 1,33,632 છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી 1,35,206 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દુનિયામાં કોરોના વાઈરસના સંક્રમણ વિશે વાત કરીએ તો પોઝિટિવ કેસનો કુલ આંક 73 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે કોરોના વાઈરસથી 4 લાખથી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 5991 દર્દી સ્વસ્થ થયા છે. ભારતમાં સ્વસ્થ થવાનો દર 48.88 ટકા નોંધાયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">