AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કારણથી કોંગ્રેસના કાર્યકરે કોંગ્રેસ ભવનની સામે જ લગાવી ફાંસી!

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર એક કોંગ્રેસી કાર્યકરે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. કાર્યકર્તા ફાંસી લગાવવા જઈ રહ્યાં હતા ત્યારે જ તેને ઉપસ્થિત લોકો દ્વારા પકડી લેવાયા હતા. આ કાર્યકર્તાએ કહ્યું કે તે રાહુલ ગાંધીના રાજીનામાનો વિરોધ કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો #Delhi : […]

આ કારણથી કોંગ્રેસના કાર્યકરે કોંગ્રેસ ભવનની સામે જ લગાવી ફાંસી!
| Updated on: Jul 02, 2019 | 10:47 AM
Share

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર એક કોંગ્રેસી કાર્યકરે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. કાર્યકર્તા ફાંસી લગાવવા જઈ રહ્યાં હતા ત્યારે જ તેને ઉપસ્થિત લોકો દ્વારા પકડી લેવાયા હતા. આ કાર્યકર્તાએ કહ્યું કે તે રાહુલ ગાંધીના રાજીનામાનો વિરોધ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર બન્યા રહે તે માટે વિવિધ રાજ્યોમાંથી કોંગ્રેસના નેતાઓના રાજીનામા આવી રહ્યાં છે. આ બાજુ રાહુલ ગાંધી પણ પોતાના નિર્ણય પર અડગ છે અને રાજીનામાને પાછું ખેંચી નથી રહ્યાં. તેઓ પાર્ટીની કમાન કોઈ અન્યને સોંપવામાં આવે તેવું ઈચ્છી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોંગ્રેસના કાર્યાલયની બહાર સતત પ્રદર્શનો થઈ રહ્યાં છે. લોકો સતત વિરોધ કરી રહ્યાં છે કે હવે તો આ મામલો આત્મહત્યા સુધી પહોંચી ગયો છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">