કાશ્મિરમાં ઠંડીએ દશ વર્ષનો રેકોર્ડ તોડ્યો, ઠંડીનો પારો -6.4 ડીગ્રીએ થીજી ગયો

Kashmir, freezing at -6.4 degrees

જમ્મુ કાશ્મિરમાં ઠંડીએ પાછલા દશ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કાશ્મિરમાં સતત થઈ રહેલ બરફવર્ષાને કારણે ઠંડીનો પારો ગગડીને માઈનસ 6.4 ડીગ્રી પહોચી ગયો છે. સમગ્ર કાશ્મિર ખીણ જાણે બરફમાં ઠરી ગયુ હોય તેવુ જનજીવન ભાસે છે. રાજસ્થાન સહીતના પાંચ મેદાની રાજ્યોમાં પણ ઠંડીએ જોર પકડ્યુ છે.

Bipin Prajapati

|

Dec 18, 2020 | 8:31 AM

જમ્મુ કાશ્મિરમાં ઠંડીએ પાછલા દશ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કાશ્મિરમાં સતત થઈ રહેલ બરફવર્ષાને કારણે ઠંડીનો પારો ગગડીને માઈનસ 6.4 ડીગ્રી પહોચી ગયો છે. સમગ્ર કાશ્મિર ખીણ જાણે બરફમાં ઠરી ગયુ હોય તેવુ જનજીવન ભાસે છે. રાજસ્થાન સહીતના પાંચ મેદાની રાજ્યોમાં પણ ઠંડીએ જોર પકડ્યુ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati