Delhi Violence: PIL પર CJI બોબડેએ કહ્યું કે કોર્ટ તેને રોકી નહીં શકે

દિલ્હી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સોમવારે કોર્ટમાં દિલ્હીમાં થયેલી હિંસા અને ભડકાઉ ભાષણને લઈ PIL દાખલ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ ટિપ્પણી કરતાં કહ્યું કે અમે નથી કહી રહ્યા કે લોકોએ મરવું જોઈએ પણ આ પ્રકારનું દબાણ કોર્ટ ના સંભાળી શકે, એ વિશ્વાસ હોય […]

Delhi Violence: PIL પર CJI બોબડેએ કહ્યું કે કોર્ટ તેને રોકી નહીં શકે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:17 AM

દિલ્હી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સોમવારે કોર્ટમાં દિલ્હીમાં થયેલી હિંસા અને ભડકાઉ ભાષણને લઈ PIL દાખલ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ ટિપ્પણી કરતાં કહ્યું કે અમે નથી કહી રહ્યા કે લોકોએ મરવું જોઈએ પણ આ પ્રકારનું દબાણ કોર્ટ ના સંભાળી શકે, એ વિશ્વાસ હોય છે કે કોર્ટ હિંસાને રોકી શકે છે.

दिल्ली हिंसा में अब तक 46 लोगों की मौत हो चुकी है (फाइल फोटो-PTI)

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમે માત્ર એક વાર કંઈ થઈ ગયા પછી કંઈક કરી શકીએ છે. અમારી ઉપર એક પ્રકારનું દબાણ અનુભવીએ છીએ. CJI એસ.એ.બોબડેએ કહ્યું કે એવું લાગે છે કે કોર્ટ જવાબદાર છે. અમે અખબારો પણ વાંચીએ છીએ. અમે આ મામલાને સાંભળીશું પણ એ સમજવું પડશે કે કોર્ટ ઘટના પછી આવે છે. કોર્ટ તેને રોકી શકતું નથી. અમે શાંતિની અપીલ કરીએ છીએ પણ અમારી શક્તિઓની મર્યાદાઓ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરત: ડુમ્મસ વિસ્તારમાંથી પકડાયેલી દારૂની મહેફિલનો મુદ્દો, પોલીસે દારૂ વેચનારની કરી ધરપકડ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">