એર-સ્ટ્રાઈકને લઈને પહેલાં ચીનની આ મોબાઈલ કંપનીએ ટ્વિટ કરીને વાયુ સેનાને સલામ કરી અને થોડા સમય બાદ ટ્વિટ હટાવી લીધી

ભારતીય વાયુસેનાએ Pokમાં ઘુસીને બાલાકોટ વિસ્તારમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓ પર લગભગ 1000 કિલો બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં લગભગ 200થી 300 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં જૈશના ઘણાં ઠેકાણાઓને નષ્ટ કર્યો હતા. ભારતીય સેનાની આ કાર્યવાહી પુલવામા હુમલાનો બદલો હતો. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીને લોકો શહીદો માટેની સાચી શ્રદ્ધાજંલિ માને […]

એર-સ્ટ્રાઈકને લઈને પહેલાં ચીનની આ મોબાઈલ કંપનીએ ટ્વિટ કરીને વાયુ સેનાને સલામ કરી અને થોડા સમય બાદ ટ્વિટ હટાવી લીધી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 26, 2019 | 12:17 PM

ભારતીય વાયુસેનાએ Pokમાં ઘુસીને બાલાકોટ વિસ્તારમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓ પર લગભગ 1000 કિલો બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં લગભગ 200થી 300 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

તેમાં જૈશના ઘણાં ઠેકાણાઓને નષ્ટ કર્યો હતા. ભારતીય સેનાની આ કાર્યવાહી પુલવામા હુમલાનો બદલો હતો. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીને લોકો શહીદો માટેની સાચી શ્રદ્ધાજંલિ માને છે. ત્યારે ચીનની ફોન કંપની રિયલમીએ પણ એક ટ્વિટ કર્યું હતુ. રિયલ મી કંપની તરફથી લખ્યું હતું કે અમને મજબૂત, ગૌરવપૂર્ણ અને સુરક્ષિત રાખવા માટે ભારતીય વાયુસેનાને સલામ. ચીનની આ કંપનીનું હેડક્વાર્ટર શેન્જેનમાં આવેલું છે. ત્યારબાદ આ ટ્વિટ હટાવી લેવામાં આવ્યું હતું.

TV9 Gujarati

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાકિસ્તાન સાથે ચીનના કૂટનિતીક સંબંધો સારા છે. ચીનની કંપની સોશિયલ મીડિયા પર ભારત માટે સ્ટેન્ડ લઈ રહી હતી. ત્યારે કંપની દ્વારા અચાનક આ ટ્વિટને હટાવાથી ઘણાં સવાલો ઉભા થયા છે. આ કંપની ગયા વર્ષે જ ભારતમાં આવી છે.

[yop_poll id=1830]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">