Chandrayaan 3 New Video : વાદળોને ચીરીને અંતરિક્ષમાં પહોંચ્યું ચંદ્રયાન, ફલાઈટમાંથી દેખાયો અદ્દભુત નજારો

Chandrayaan 3 Launch New Video : 14 જુલાઈ, 2023નો દિવસ ભારત માટે ઐતિહાસિક હતો. શ્રીહરિકોટાથી ભારતનું ત્રીજુ ઈસરો મૂન મિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ થતા દરેક ભારતીયોએ ગર્વની લાગણી અનુભવી હતી. હવે આ ચંદ્રયાન 3નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Chandrayaan 3 New Video : વાદળોને ચીરીને અંતરિક્ષમાં પહોંચ્યું ચંદ્રયાન, ફલાઈટમાંથી દેખાયો અદ્દભુત નજારો
chandrayaan 3 launch new video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 12:06 PM

Sri Harikota : દરેક ભારતીયો 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3ની લોન્ચિંગની ઐતિહાસિક ઘટના જોઈ હતી. ચંદ્રયાન 3ની સફળી લોન્ચિંગ બાદ હવે આખો દેશ ચંદ્રયાન 3નો (Chandrayaan 3 ) ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની રાહ જોઈ રહ્યો છે. આ બધા વચ્ચે ચંદ્રયાનના લોન્ચિંગનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોન્ચિંગ સમયે ચેન્નાઈ-ઢાકા વચ્ચેની ઈન્ડિગો ફલાઈટમાંથી પણ આ અદ્દભુત નજારો જોવા મળ્યો હતો.

ચંદ્રયાન 3ના લોન્ચિંગ સમયે ઈન્ડિગોની ચેન્નાઈ ટૂ ઢાકાની ફલાઈટ શ્રી હરિકોટાના આકાશમાંથી પસાર થઈ રહી હતી. તે સમયે પાયલટે જાહેરાત કરી કે આપણે ચંદ્રયાન 3ના લોન્ચિંગની ઐતિહાસિક ક્ષણને આકાશમાંથી જોઈ રહ્યા છીએ. યાત્રીઓએ જમીન પરથી લોન્ચ થઈ રહેલા ચંદ્રયાન 3ને પોતાના કેમેરામાં કેદ કર્યુ હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચંદ્રયાન 3 વાદળને ચીરીને અંતરિક્ષ તરફ આગળ વધતુ જોવા મળે છે.

Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?

આ પણ વાંચો : Viral Video : રસ્તા પર થયો સાપનો વરસાદ ! વાયરલ થયો ચોંકાવનારો Video

ચંદ્રયાન 3ના લોન્ચિગ સમયનો અદ્દભુત આકાશી નજારો

આ પણ વાંચો :  Shocking Video : મોટા મોટા ખડકને કારણે કારનો વળ્યો કચ્ચરઘાણ, કાટમાળમાંથી જીવતા નીકળ્યા 4 લોકો

ISRO એ Chandrayaan 3નું પ્રથમ ભ્રમણકક્ષાના મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. એટલે કે તેનો પ્રથમ વર્ગ બદલાયો છે. હવે તે 42 હજારથી વધુની ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકો તેની ભ્રમણકક્ષા સાથે સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video : Toofan કાર પર વિદ્યાર્થીઓની જોખમી સવારી, દાહોદનો ચોંકાવનારો Video થયો Viral

ચંદ્રયાન 3ના અન્ય કેટલાક રોમાંચક વીડિયો

ઈસરોએ પોતાનું ચંદ્રયાન 3 લોન્ચ કર્યું ત્યારે ભારત સહિત આખા દેશની નજર ટીવી પર હતી. આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M4 રોકેટ પર લોન્ચ થયુ, ત્યારે તેને જોવા માટે હજારો દર્શકો પ્રક્ષેપણના સ્થળે પહોંચ્યા હતા. સફતાપૂર્વક લોન્ચ થયા બાદ સૌ કોઈને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">