જો હિમાચલ પ્રદેશના આ વિદ્યાર્થીમાં એક છાંટો પણ દેશપ્રેમની ભાવના હોત, તો અટકાવી શકાયો હોત પુલવામા આતંકી હુમલો
જે પુલવામા આતંકી હુમલાની સલામતી એજન્સીઓ, ખુફિયા એજન્સીઓ સહિત આખી સરકારને ભનક સુદ્ધા ન લાગી, તેના વિશે હિમાચલ પ્રદેશનો એક વિદ્યાર્થી જાણતો હતો. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ […]
જે પુલવામા આતંકી હુમલાની સલામતી એજન્સીઓ, ખુફિયા એજન્સીઓ સહિત આખી સરકારને ભનક સુદ્ધા ન લાગી, તેના વિશે હિમાચલ પ્રદેશનો એક વિદ્યાર્થી જાણતો હતો.
હિમાચલ પ્રદેશના બદ્દી જિલ્લાની પોલીસે એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તેની સામે આરોપ છે કે તેણે પુલવામા આતંકી હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક રાષ્ટ્ર વિરોધી પોસ્ટ શૅર કરી હતી. આ ફેસબુક પોસ્ટમાં તેણે લખ્યુ હતું કે તેને આ હુમલાની અગાઉથી માહિતી હતી. આ વિદ્યાર્થીએ પોતાની પોસ્ટમાં હુમલાખોરોને સંબોધી લખ્યુ હતું કે ખુદા તમને જન્નત બખ્શે.
માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ. આ વિદ્યાર્થીનું નામ તહસીન ગુલ છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે ફેસબુક પર એક આતંકી સંગઠનની પોસ્ટ પર કૉમેંટ કરી હતી કે જેમાં આ ઉલ્લેખ હતો કે પુલવામામાં IEDથી વિસ્ફોટ કરવા જઈ રહ્યા છીએ. તેના પર તહસીને કૉમેંચટ કરી, ‘અલ્લાહ તાલા સલામત રાખે.’
આ અંગે આરોપી તહસીન ગુલ વિરુદ્ધ તેની યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. બદ્દી જિલ્લા પોલીસ અધીક્ષક રોહિત માલપાણીએ કહ્યું કે યુનિવર્સિટી તંત્રની ફરિયાદ પર પોલીસે તહસીન ગુલની ધરપકડ કરી છે. તેણે આતંકી હુમલા અંગે શૅર કરેલી એક એફબી પોસ્ટ પર લખ્યુ હતું કે તેણે પહેલાથી જ હુમલાની જાણકારી હતી.
[yop_poll id=1505]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]