કેરળ: CAA પર વિધાનસભામાં હંગામો, રાજ્યપાલની વિરૂદ્ધ લાગ્યા નારા

નાગરિકતા સુધારા કાયદાને લઈ કેરળ વિધાનસભામાં બુધવારે ખુબ હંગામો થયો. જેવા જ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સદનમાં પહોંચ્યા, નારેબાજી શરૂ થઈ ગઈ. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ (UDF) ધારાસભ્યોએ ‘રિકોલ ગવર્નર’ના નારા લગાવ્યા અને રાજ્યપાલના ભાષણમાં અડચણો ઉભી કરવાના પ્રયત્નો કર્યા. ગવર્નરને એસ્કોર્ટ કરી તેમની ખુરશી સુધી લઈ જવામાં આવ્યા. જ્યારે ગવર્નરે ભાષણ શરૂ કર્યુ તો વિરોધમાં […]

કેરળ: CAA પર વિધાનસભામાં હંગામો, રાજ્યપાલની વિરૂદ્ધ લાગ્યા નારા
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 4:46 AM

નાગરિકતા સુધારા કાયદાને લઈ કેરળ વિધાનસભામાં બુધવારે ખુબ હંગામો થયો. જેવા જ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સદનમાં પહોંચ્યા, નારેબાજી શરૂ થઈ ગઈ. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ (UDF) ધારાસભ્યોએ ‘રિકોલ ગવર્નર’ના નારા લગાવ્યા અને રાજ્યપાલના ભાષણમાં અડચણો ઉભી કરવાના પ્રયત્નો કર્યા. ગવર્નરને એસ્કોર્ટ કરી તેમની ખુરશી સુધી લઈ જવામાં આવ્યા. જ્યારે ગવર્નરે ભાષણ શરૂ કર્યુ તો વિરોધમાં UDF ધારાસભ્યોએ વોકઆઉટ કર્યુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગવર્નરે બજેટ સત્રની શરૂઆતમાં ભાષણનો એ ભાગ વાંચવાથી ઈનકાર કરી દીધો હતો, જે CAAની વિરૂદ્ધ હતો. તેમને પત્ર લખી કેરળની સરકારને કહ્યું કે આ ભાગને તેમની મંજૂરી નથી. વિધાનસભામાં રાજ્યપાલે એ કહેતા પ્રથમ ભાગ વાંચ્યો કે તે એવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે મુખ્યપ્રધાન ઈચ્છે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મંત્રીપરિષદે જે ભાષણ તૈયાર કર્યુ છે. તેમાં CAAને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી રાજભવનને જાણકારી આપવામાં આવી કે તેમને ભાષણમાં કોઈ ફેરફાર કર્યા વગર વાંચવું જોઈએ કારણ કે રાજ્યપાલ પ્રદેશ સરકારની નીતિઓને લઈ મંત્રીમંડળની સલાહ માનવા માટે બાધ્ય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
g clip-path="url(#clip0_868_265)">