Budget 2021: December 2021માં માનવ રહિત ઉપગ્રહ મોકલવામાં આવશે ‘Deep Sea Mission’ થશે શરૂ

Budget 2021 : એક કલાકને 52 મિનિટ સુધી ચાલેલા બજેટમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2021 સુધીમાં માનવ રહિત ઉપગ્રહ ( Satellite ) મોકલવાની યોજના છે

Budget 2021: December 2021માં માનવ રહિત ઉપગ્રહ મોકલવામાં આવશે 'Deep Sea Mission' થશે શરૂ
December 2021 માં માનવ રહિત ઉપગ્રહ મોકલવામાં આવશે 'Deep Sea Mission' થશે શરૂ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:02 PM

Budget 2021 : એક કલાકને 52 મિનિટ સુધી ચાલેલા બજેટમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2021 સુધીમાં માનવ રહિત ઉપગ્રહ મોકલવાની યોજના છે. ISROએ ભૂતકાળમાં કેટલાય ઉપગ્રહોને અંતરિક્ષમાં તરતા મૂકીને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે તેમાં હવે માનવ રહિત ઉપગ્રહની યોજનાથી ISRO ના શિરે વધુ એક યશ કલગી ઉમેરાશે . તેમજ ગેહરો સાગર મિશન ‘Deep Sea Mission’ અંતર્ગત સમુદ્ર વિજ્ઞાન ક્ષેત્ર મોટી ઉપલબ્ધીઓ હાંસલ કરવાની કવાયત ધરવામાં આવશે. સમુદ્ર જીવસૃષ્ટિ અને અન્ય દરીયાઈ બાબતોને લઈને તેના  સંશોધન માટે થઈને પૂરતી નાણાંની જોગવાઈ કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">