Breaking News: કોચીના પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી, કેરળમાં હાઈએલર્ટ, કેન્દ્રીય એજન્સીઓએ માંગ્યો રિપોર્ટ

ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું કે પીએમ મોદીના કાર્યક્રમો સમયસર થશે. મોદી 24 એપ્રિલે કોચી પહોંચશે અને તિરુવનંતપુરમ ખાતે રાજ્યને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપશે.

Breaking News: કોચીના પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી, કેરળમાં હાઈએલર્ટ, કેન્દ્રીય એજન્સીઓએ માંગ્યો રિપોર્ટ
Follow Us:
| Updated on: Apr 22, 2023 | 1:24 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસ પહેલા એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પછી કેરળ હાઈ એલર્ટ પર છે. મીડિયા રિપોર્ટસ મુજબ પત્ર મોકલનારે પીએમ મોદીની 24 એપ્રિલે કોચીની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ પત્રમાં મોકલનારનું નામ અને સરનામું લખવામાં આવ્યું છે. આ પછી તરત જ પોલીસ તે જગ્યાએ પહોંચી ગઈ જેનું નામ પત્રમાં લખેલું હતું.

જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો તે ડરી ગયો અને તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે મને ફસાવવા માટે કોઈએ પત્ર પર મારું નામ લખ્યું છે. જ્યારે મને એ પણ ખબર નથી કે આ મામલો શું છે? જો કે કેરળમાં હાઈ એલર્ટ છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધી ગયું છે.

આ પણ વાંચો: Poonch Attack: પૂંછ આતંકી હુમલામાં થયો ખુલાસો, બે આતંકીઓએ ISI ના ઈશારે યુવાનોને ગેરમાર્ગે દોરતા હતા

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

લેટર મીડિયા સામે આવ્યો

આ દરમિયાન સુરક્ષાને લઈને અધિક પોલીસ મહાનિર્દેશકનો એક પત્ર પણ મીડિયામાં સામે આવ્યો છે. ADGPના પત્રમાં BAN પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની ધમકી સહિત અન્ય ઘણી ગંભીર ધમકીઓ દર્શાવવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને પત્ર લીક થવા પર રાજ્ય પોલીસની ચૂક ગણાવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું કે પીએમ મોદીના કાર્યક્રમો સમયસર થશે. મોદી 24 એપ્રિલે કોચી પહોંચશે અને તિરુવનંતપુરમ ખાતે રાજ્યને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપશે.

રોડ શો પણની પણ તૈયારી

પીએમ મોદી 24મીએ કેરળ પહોંચશે. અહીં તેઓ રોડ શો કરશે અને જનસભાને પણ સંબોધિત કરશે. કેરળ ભાજપને પીએમની આ મુલાકાતથી ઘણી આશાઓ છે. પાર્ટી દક્ષિણ ભારતમાં પોતાની કેડર વધારી રહી છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો પહોંચશે. તે જોતા હવે આ ધમકીભર્યો પત્ર મળવો ચિંતાનો વિષય છે. જો કે આ પત્ર નકલી પણ હોઈ શકે છે, પરંતુ તેને હળવાશથી ન લઈ શકાય. તમને જણાવી દઈએ કે હાલમાં તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">